શોધખોળ કરો

મુંબઈમાં પોલીસે પકડી 17 બાર ડાન્સરને, બાર માલિકે ક્યાં છૂપાવી હતી એ જાણીને ચોંકી જશો, રોજના લાખોનો ધંધો કરતી ને........

પોલીસે શહેરના જાણીતા દીપા ડાન્સ બારમાં રેઇડ કરીને સીક્રેટ રૂમમાંથી બાર ગર્લ્સની ધરપકડ કરી છે. મેકરૂપની દીવાલમાં લાગેલા કાચની પાછળ બનાવાયેલા ગુપ્ત રૂમમાંથી બાર ગર્લ્સ ઝડપાઇ છે

મુંબઈઃ મુંબઈ પોલીસે એક ડાન્સ બારમાં રેઇડ કરીને 17 બાર ગર્લ્સની ધરપકડ કરી છે. પોલીસે શહેરના જાણીતા દીપા ડાન્સ બારમાં રેઇડ કરીને સીક્રેટ રૂમમાંથી બાર ગર્લ્સની ધરપકડ કરી છે. મેકરૂપની દીવાલમાં લાગેલા કાચની પાછળ બનાવાયેલા ગુપ્ત રૂમમાંથી બાર ગર્લ્સ ઝડપાઇ છે. પોલીસને આ જગ્યા શોધતાં 15 કલાકનો સમય લાગ્યો હતો. જ્યાં થી બાર ગર્લ્સ ઝડપાઇ ત્યાં ખાવા-પિવાથી લઈ તમામ સુવિધાઓ હતી.

પોલીસ માટે સીક્રેટ રૂમ સુધી પહોંચવુ સરળ નહોતું. આ માટે ઘણી મહેનત કરવી પડી હતી. મેકઅપ રૂમમાં લાગેલા કાચને હથોડાથી તોડ્યા બાદ આ ગુપ્ત રૂમમાં જવાનો રસ્તો મળ્યો હતો. એક એનજીઓ તરફથી મળેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરપવામાં આવી હતી.

એનજીઓએ ફરિયાદ કરી હતી કે, બારમાં કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન થાય છે અને ભીડ એકઠી થાય છે. દરરોજ ગ્રાહકો લાખો રૂપિયા ઉડાવે છે. બાર ગર્લ્સના કારણે બાર આખી રાત ખુલ્લું હોય છે અને સ્થાનિક પોલીસને તેની કોઈ જાણ નથી. જે બાદ દરોડો પાડવામાં આવ્યો હતો.

દંગ રહી ગઈ પોલીસ

પોલીસે દરોડો પાડ્યો ત્યારે એક પણ બાર ગર્લ્સ મળી નહોતી. તમામ જગ્યાએ શોધખોળ કર્યુ પણ ક્યાંયથી કોઈ બારબાળા મળી નહોતી. સ્ટાફે પણ અહીં કોઈ બાર ગર્લ્સ ન હોવાનું રટણ કર્યુ હતું. જે બાદ મેકઅપ રૂમમાં લાગેલા કાચ પર શંકા ગઈ. જે બાદ કાચની દિવાલને તોડવાની કોશિશ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેને તોડવો અશક્ય છે. જે બાદ હથોડો મંગાવીને કાચ તોડવામાં આવ્યો ત્યારે એક સિક્રેટ રૂમ મળ્યો. જેમાં 17 બાર ડાન્સરને છૂપાવીને રાખવામાં આવી હતી.

જે બાદ પોલીસે તમામ બાર ડાન્સરને બહાર કાઢી અને ઘટના સાથે સંકળાયેલા લોકો સામે ફરિયાદ નોંધી. હાલ બારને સીલ કરી દેવામાં આવ્યું છે અને કેટલા સમયથી આમ ચાલતું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget