શોધખોળ કરો

ભાજપ નેતા સુનીલ દેવધરનો  દાવો- આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં થઇ શકે છે સામેલ

ભાજપના મહાસચિવ દેવધરે કહ્યું કે, નાયડૂ બે વર્ષમાં જેલ જશે અને રાજ્યમાં ભાજપ મુખ્ય વિપક્ષ પાર્ટીની ભૂમિકામાં હશે.

  હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી પર સંકટ મંડરાઇ રહ્યું છે. આંધ્રપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ સુનીલ દેવધરે દાવો કર્યો હતો કે, તેલુગુ દેશમ પાર્ટીના 18 ધારાસભ્યો અને 30 એમએલસી અમારા સંપર્કમા છે. ભાજપના મહાસચિવ દેવધરે કહ્યું કે, નાયડૂ બે વર્ષમાં જેલ જશે અને રાજ્યમાં ભાજપ મુખ્ય વિપક્ષ પાર્ટીની ભૂમિકામાં  હશે. આંધ્રપ્રદેશમાં તાજેતરમાં  જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વાયએસઆર કોગ્રેસ પાર્ટીને બહુમત મળ્યો હતો. ત્યારબાદ જગન  મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા હતા. રેડ્ડીએ મુખ્યમંત્રી બનતાની સાથે જ નાયડૂ અને તેમના દીકરા નારા લોકેશની  સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. સાથે નાયડૂએ સરકારમાં રહેતા જે પ્રજા વેદિકા બિલ્ડિંગ બનાવી હતી તેના પર મુખ્યમંત્રી રેડ્ડીએ બુલડોઝર ફેરવ્યુ હતું. તે સિવાય તાજેતરમાં જ તેલુગુ દેશમ પાર્ટીના ચાર રાજ્યસભાના સાંસદો ભાજપમાં  જોડાઇ ગયા હતા. જે સાંસદો ભાજપમાં જોડાયા હતા તેમાં  સીએમ રમેશ, ટીજી વેંટકેશ, જી મોહન રાવ અને વાઇએસ ચૌધરીનો સમાવેશ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ

Attempt Limit In NEET UG: NEET UG પરીક્ષા માટે ઉંમર અને પ્રયાસ મર્યાદાના નિયમો થશે લાગૂ?

Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર

Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો

Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો

Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ

PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ

તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ

Embed widget