શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

જમ્મુ કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, એક આતંકી છુપાયો હોવાના સમાચાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામં સુરક્ષાદળો સાથે અથડામણમાં શનિવારે બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામં સુરક્ષાદળો સાથે અથડામણમાં શનિવારે બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ કુલગામ જિલ્લમાં ચિનગામ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી, બાદમાં સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હાલ પણ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી છે.
તેમણે જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું, બાદમાં બંને વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે અથડામણમાં બે આતંકવાદીના મોત થયા છે. આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ પહેલા ભારતીય સુરક્ષાદળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ આતંકીઓએ ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. બાદમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. ફાયરિંગના અવાજથી લાગી રહ્યું હતું કે આ વિસ્તારમાં ત્રણ આતંકી હોઈ શકે છે. બંને તરફથી થયેલા ફાયરિંગમાં બે આતંકી માર્યા ગયા જ્યારે એક આતંકીની શોધખોળ શરૂ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ

'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા

ABP Premium

વિડિઓઝ

Maharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવValsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો

'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Embed widget