શોધખોળ કરો
Advertisement
મેરઠ: ગેરકાયદેસર ઈમારતને તોડવાના પ્રક્રિયા દરમ્યાન 4 દટાયા, અધિકારીઓ ભાગ્યા
મેરઠ: મેરઠના સદર બજાર એરિયામાં ગેરકાયદેસર નિર્માણ થયેલી બિલ્ડિંગને તોડી પાડવાની પ્રક્રિયામાં ચારથી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી ડિમૉલિશન અભિયાન ચલાવી રહેલા અધિકારીઓ ઘટના સ્થળેથી ભાગ્યા હતા.
રિપોર્ટસના મતે, પ્રશાસને શૉપિંગ કૉમ્પલેક્સમાં ડિમૉલિશન અભિયાન ચલાવ્યું હતું. અને તેમાં ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ પ્રક્રિયા હાઈકોર્ટના આદેશ પછી શરૂ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement