શોધખોળ કરો

યૂપી: 4 વર્ષની ઉંઘતી બાળકીને ઉપાડી જઈને જંગલમાં કર્યો રેપ

હાપુડ: ઉત્તર પ્રદેશના હાપુરના ખેડા ગામમાં ગઈ કાલે રાત્રે એક ચાર વર્ષીય દલિત બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેના પછી બાળકીને કપડાં વગર જંગલમાં છોડીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટના પછી બાળકીની હાલત ગંભીર જણાતા તેને મેરઠ મોકલી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગામવાસીઓએ આ મામલે આરોપીઓને ધરપકડ કરવાના માંગ અને રાજ્યમાં કથડેલી કાયદા વ્યવસ્થાને લઈને રાષ્ટ્રીય હાઈવે નંબર 24ને જામ કરી નાખ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાઈવે પર પહોંચીને ગ્રામજનોને આરોપીઓને પકડવાનું આશ્વાસન આપી તેમને સમજાવીને હાઈવે હળવો કરાવ્યો હતો. જાણકારી પ્રમાણે, દલિત પરિવાર ઘરની બહાર સૂતો હતો. ત્યારે રાત્રે દોઢ વાગે વરસાદના કારણે તમામ લોકો ઘરની અંદર જવા ઉઠ્યા તો બાળકી પોતાના સ્થાને નહોતી. જેથી ઘરના લોકોએ આસપાસમાં 4 વર્ષીય બાળકીને ઘણી શોધી પરંતું ક્યાંય મળી નહોતી, ત્યારબાદ અચાનક ઘરથી દોઢસો મીટર દૂર જંગલમાં એક ટ્યુબવેલની પાસે બેહોશ અવસ્થામાં મળી આવી હતી. પીડિતાને ગંભીર હાલતમાં જોઈ પિલખુઓની એક ખાનગી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવી હતી. જ્યાંથી તેને મેરઠ મોકલી દીધી હતી. પોલીસ અધિકારી અલંકુતા સિંહે આ ઘટના વિશે જણાવ્યું કે, આ સંબંધમાં બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ માટે પોલીસની ટીમો કામે લગાડી છે. પોલીસને આ ઘટનામાં મહત્વપૂર્ણ પુરાવાઓ પણ મળ્યા છે અને આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડી પાડવા ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
Embed widget