શોધખોળ કરો

અમૃતસરમાં હેડ કૉન્સ્ટેબલના પેટમાંથી નીકળ્યા 40 ચાકુ

અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં પોલીસના એક હડ કૉન્સ્ટેબલના પેટમાંથી પાંચ કલાક ચાલેલા ઑપરેશનમાં ડૉક્ટરોએ 40 ચાકુઓ બહાર કાઢ્યા હતા. હેડ કૉન્સ્ટેબલે આ ચાકુ માનસિક તણાવમાં આવીને ગળી લીધા હતા. ગુરદાસપુરના રેહનાર 42 વર્ષિય સતનામ સિંહ તરનતારન જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં હેડકૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા એક વર્ષથી તે માનસિક તણાવ અનુભવે છે. ચાર માસ પહેલા તેણે અમૃતસરના રામબાગ ક્ષેત્રમાથી ફોલ્ડિંગ ચાકુ ખરીદ્યા હતા. ઘરે જઇને પાણી સાથે તેણે આ ચાકુ ગળી લીધા હતા. ત્યાર બાદ તે રોજના પાંચ ચાકુ ગળવા લાગ્યો હતો. 8 ઓગસ્ટે તેને પેટમાં દુખાવો થયો. તો પરિવારે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો. ત્યાં તેનું અલ્ટ્રાસાઉન્ડ કરવવામાં આવ્યું. જેમા કાળા રંગનો ગુછો દેખાયો. પ્રારંભિક અવસ્થામાં તે પેટનું કેંસર લાગ્યું. પેટમાં દૂરબીન નાખવામાં આવ્યુ તો ખબર પડી કે તે લોખંડની વસ્તુ છે. ત્યાર બાદ પેટનું સીટી સ્કેન કરાવ્યુ તો પેટમાં ચાકુ દેખાયા હતા. સતનામ સિંહને પુછવામાં આવ્યુ તો તેણે જણાવ્યુ હતું કે, તેણે મનસિક તણાવમાં ચાકુ ગળી લીધા હતા. સર્જરી કરનાર ડૉ. જતિંદર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ચાકુઓ એંડોસ્કોપીથી બહાર કાઢવા સંભવ ના હતા. આ ઑપરેશન માટે પાંચ સર્જનોની ટીમે તૈયાર કરવામાં આવી હતી.પાંચ કલાક ચાલેલા ઑપરેશન બાદ સતનામના પેટમાથી 40 ફોલ્ડિંગ ચાકુ બહાર કાઢ્યા હતા. આ ચાકુમાંથી ઘણા ચાકુ પેટમા ખુલી ગયા હતા. અમુક ચાકૂ કિડની અને લિવરની આસપાસ આડઅવળા ફસાઇ ગયા હતા. ખૂલ્લા ચાકુઓએ કિડની, લિવર, આંતરડમાં ચિરા પાડી દિધા હતા. 5 ઇંચના ચાકુ ચાર મહિના પેટમાં રહ્યા બાદ કાટ ખાઇ ગયા હતા. ડૉ. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, સતનામને રીયલ સાઇક્રેટ્રિસ ડિઝીઝ છે. તેની ઇસ્ટોરીને ઇન્ટરનેશનલ જનરલમાં પ્રકાશિત કરાવશે.

ટોપ સ્ટોરી

Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત
Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget