શોધખોળ કરો

8મું પગાર પંચઃ 1.92 ફિટમેન્ટ ફેક્ટર સાથે લેવલ 1 થી 6 સુધીના કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જુઓ ગણતરી

ફિટમેન્ટ ફેક્ટર 1.92, 60% DA અને 30% HRA સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે મોટો ઉછાળો, જાણો તમારો અંદાજિત પગાર.

8th Pay Commission salary calculator: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના હાથમાં કેટલો પગાર આવશે, તે જાણવાની સૌ કોઈને ઉત્કંઠા છે. જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92, મોંઘવારી ભથ્થું (DA) 60%, ઘરભાડા ભથ્થું (HRA) 30% (X કેટેગરીના શહેરો માટે) અને પરિવહન ભથ્થું (TPTA) લાગુ પડે, તો લેવલ-1 ના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી સંભાવના છે.

અહીં 7મા પગાર પંચ મુજબ લેવલ-1 થી લેવલ-6 સુધીના કેન્દ્રીય કર્મચારીઓના બેઝિક પગારથી શરૂ કરીને, 8મા પગાર પંચની અંદાજિત ગણતરી રજૂ કરવામાં આવી છે:

લેવલ-1: બેઝિક પગાર રૂ. 18,000

7મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 36,360 (હાથમાં આવતો પગાર: રૂ. 33,230)

8મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 47,088

8મા પગાર પંચ મુજબ હાથમાં આવતો (નેટ) પગાર: રૂ. 43,382

કુલ પરિવહન ભથ્થું (TA): રૂ. 2,160

લેવલ-2: બેઝિક પગાર રૂ. 19,900

7મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 39,970 (હાથમાં આવતો પગાર: રૂ. 36,536)

8મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 51,830

8મા પગાર પંચ મુજબ હાથમાં આવતો (નેટ) પગાર: રૂ. 47,759

કુલ પરિવહન ભથ્થું (TA): રૂ. 2,160

લેવલ-3: બેઝિક પગાર રૂ. 21,700

7મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 46,990 (હાથમાં આવતો પગાર: રૂ. 43,268)

8મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 59,923

8મા પગાર પંચ મુજબ હાથમાં આવતો (નેટ) પગાર: રૂ. 55,507

કુલ પરિવહન ભથ્થું (TA): રૂ. 5,760

લેવલ-4: બેઝિક પગાર રૂ. 25,500

7મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 54,210 (હાથમાં આવતો પગાર: રૂ. 49,880)

8મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 69,408

8મા પગાર પંચ મુજબ હાથમાં આવતો (નેટ) પગાર: રૂ. 64,262

કુલ પરિવહન ભથ્થું (TA): રૂ. 5,760

લેવલ-5: બેઝિક પગાર રૂ. 29,200

7મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 61,240 (હાથમાં આવતો પગાર: રૂ. 56,318)

8મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 78,643

8મા પગાર પંચ મુજબ હાથમાં આવતો (નેટ) પગાર: રૂ. 72,787

કુલ પરિવહન ભથ્થું (TA): રૂ. 5,760

લેવલ-6: બેઝિક પગાર રૂ. 35,400

7મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 73,020 (હાથમાં આવતો પગાર: રૂ. 66,906)

8મા પગાર પંચ મુજબ કુલ પગાર: રૂ. 94,118

8મા પગાર પંચ મુજબ હાથમાં આવતો (નેટ) પગાર: રૂ. 86,871

કુલ પરિવહન ભથ્થું (TA): રૂ. 5,760

ડિસ્ક્લેમર: આ પગારની ગણતરી 8મા પગાર પંચના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 1.92, 60% DA, 30% HRA અને ઉચ્ચ TPTA શહેરો માટેના અંદાજિત આંકડાઓ પર આધારિત છે. કેન્દ્ર સરકાર અથવા 8મા પગાર પંચ દ્વારા સત્તાવાર જાહેરાત થયા બાદ અંતિમ આંકડાઓમાં ફેરફાર થઈ શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું કન્ફર્મ! MI તરફથી રમશે અર્શદીપ; ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર
હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું કન્ફર્મ! MI તરફથી રમશે અર્શદીપ; ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
Embed widget