શોધખોળ કરો

ઓરિસ્સા: બસ વીજળી ટ્રાન્સમિશન લાઈનનાં સંપર્કમાં આવતાં 9 લોકોનાં કમકમાટીભર્યા મોત

આ બસ સવાર થઈને લોકો બાજીના ગામમાં સગાઈના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી જોકે સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે બસની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા

રવિવારે ઓરિસ્સામાં ગંજામ જિલ્લાનાં ગોલંતારામાં ઉપરથી પસાર થઈ રહેલા વીજ તારની અડી જવાથી એક બસમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતાં અને 22 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટના જોઈને લોકો ચોંકી ગયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે, જંગલપાડુથી ચિકરાદા જઇ રહેલી બસ 11 કિલો વોટની વીજળી ટ્રાન્સમિશન લાઈનનાં સંપર્કમાં આવી ગઈ હતી જેના કારણે બસમાં આગ લાગી હતી અને લોકોને ભારે નુકસાન થયું હતું. ઓરિસ્સા: બસ વીજળી ટ્રાન્સમિશન લાઈનનાં સંપર્કમાં આવતાં 9 લોકોનાં કમકમાટીભર્યા મોત આ બસ સવાર થઈને લોકો બાજીના ગામમાં સગાઈના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી જોકે સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે બસની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. પોલીસ અને ફાયર બ્રિગેડનાં કર્મચારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને તેમણે મુસાફરોને બચાવ્યા હતાં. ઈજાગ્રસ્તોને બ્રહ્મપુરની એમકેસીજી મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ઓરિસ્સા: બસ વીજળી ટ્રાન્સમિશન લાઈનનાં સંપર્કમાં આવતાં 9 લોકોનાં કમકમાટીભર્યા મોત ઓરિસ્સાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ તેમણે મૃતકોનાં પરિવાર માટે 2-2 લાખ રૂપિયાનાં વળતરની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મફત સારવાર કરાશે. ઓરિસ્સા: બસ વીજળી ટ્રાન્સમિશન લાઈનનાં સંપર્કમાં આવતાં 9 લોકોનાં કમકમાટીભર્યા મોત રાજ્યનાં પરિવહન મંત્રી પદ્મનાભ બેહરાએ પણ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સંપૂર્ણ ઘટનાની ગંભીરતાથી તપાસ કરાવવામાં આવશે અને દોષિતોની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ઓરિસ્સા: બસ વીજળી ટ્રાન્સમિશન લાઈનનાં સંપર્કમાં આવતાં 9 લોકોનાં કમકમાટીભર્યા મોત કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને ઈજાગ્રસ્તોનાં સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. આ ઘટનાની તપાસ કરાવવાની માંગ કરતાં તેમણે કહ્યું હતું કે, ફરીવાર આવી ઘટના ના બને તે માટેનાં કડક પગલા ઉઠાવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

Embed widget