શોધખોળ કરો

પત્ની બીજા સાથે ભાગી ગઇ તો શખ્સ 18 મહિલાઓને ઉઠાવી ગયો, શારીરિક સંબંધો બાંધીને તમામની કરી દીધી હત્યા, જાણો ચોંકવનારી ઘટના વિશે....

હૈદરાબાદમાંથી પોલીસે એક સીરિયલ કિલરની ધરપકડ કરી છે. 45 વર્ષીય આરોપી પર એક-બે નહીં પરંતુ 18 મહિલાઓની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. જોકે, આ ઘટના પાછળ ચોંકવનારુ રહસ્ય પણ સામે આવ્યુ છે

હૈદરાબાદઃ લૉકલ પોલીસે એક ચોંકવનારી ઘટનાનો પર્દાફાશ કર્યો છે. હૈદરાબાદમાંથી પોલીસે એક સીરિયલ કિલરની ધરપકડ કરી છે. 45 વર્ષીય આરોપી પર એક-બે નહીં પરંતુ 18 મહિલાઓની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. જોકે, આ ઘટના પાછળ ચોંકવનારુ રહસ્ય પણ સામે આવ્યુ છે. પોલીસ અનુસાર, 18 મહિલાઓની હત્યા કરનારો આરોપી પથ્થર તોડવાનુ કામ કરતો હતો. આ પહેલા પણ તેના પર 21 ગુનાખોરીના કેસ નોંધાયેલા છે. જેમાં 16 હત્યા અને બાકીના પ્રૉપર્ટી સંબંધિત કેસો સામેલ છે. અગાઉ આરોપી પોલીસ કસ્ટડીમાંથી પણ ભાગી ચૂક્યો હતો. હવે પોલીસે તેની ફરીથી ધરપકડ કરી લીધી છે. પોલીસ અનુસાર, 45 વર્ષીય આરોપીની 21 વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા હતા, પરંતુ તેની પત્ની અન્ય યુવક સાથી ગઇ. આ કારણોસર આરોપીના મનમાં મહિલાઓ પ્રત્યે ધૃણા પેદા થઇ અને તેને એક પછી એક 2003થી મહિલાઓની હત્યા કરવાનુ શરૂ કરી દીધુ. આરોપી માત્ર મહિલાઓને જ પોતાનો શિકાર બનાવતો હતો, તે સૌથી પહેલા મહિલાઓ સાથે શારીરિક સંબંધો બનાવવા પૈસા ઓફર કરતો હતો, બાદમાં તેમને દારુ પીવડાતો અને પછી મહિલાઓની હત્યા કરતો હતો. હત્યા કર્યા બાદ મહિલાઓનો સામાન પણ લઇને ભાગી જતો હતો. આ રીતે આરોપી 18 મહિલાઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. પોલીસની પકડમાં આવ્યા બાદ આરોપીએ પોતાના ગુનાનો સ્વીકાર કરી લીધો છે. હાલ પોલીસ તેની પુછપરછ કરી રહી છે.

ટોપ સ્ટોરી

રેલવેનો મોટો આદેશ, ટ્રેનમાં રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ રહેશે બંધ, જાણો કારણ
રેલવેનો મોટો આદેશ, ટ્રેનમાં રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ રહેશે બંધ, જાણો કારણ
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો
રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ
NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
Embed widget