શોધખોળ કરો

મોદી સરકારે લીધો મોટો નિર્ણય, કરોડો લોકોને થશે રાહત, જાણો શું છે મોટો નિર્ણય

કેંદ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે કરોડો લોકોને રાહત મળશે.

નવી દિલ્હી : કેંદ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કેંદ્રીય ખાદ્ય મંત્રાલયે રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. મંત્રાલયે કહ્યું કે આધાર સાથે નહી જોડાયા હોવા છતા લાભાર્થીઓને રેશનકાર્ડ પર રેશન મળશે. માર્ચના અંતમાં લોકડાઉન લગાવ્યા બાદ કેંદ્ર સરકારે રેશનકાર્ડ ધારકોને રાહત આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત થશે.
મંત્રાલયના અનુસાર હવે કુલ 23.5 કરોડ રેશનકાર્ડમાંથી 90 ટકા રેશનકાર્ડને લાભાર્થીઓના આધાર નંબર સાથે લીંક કરવામાં આવ્યા છે. લાભાર્થી પરિવારના ઓછામાં ઓછા એક સદસ્યનું આધાર રેશનકાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે. કેંદ્ર સરકાર એક જૂનથી 20 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં રેશકાર્ડ પોર્ટેબિલિટી સેવા એક દેશ-એક રેશનકાર્ડને અમલમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ જાણકારી હાલમાં જ કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આપી હતી. આ નિર્ણય એટલે લેવામાં આવ્યો છે કે કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ લોકડાઉન દરમિયાન વતન પરત ફરેલા મજૂરો અને આર્થિક રીતે નબળા લોકોને સસ્તાદરે અનાજ મળી શકે.

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

Embed widget