શોધખોળ કરો

આધાર હેલ્પલાઇન નંબર સેવ કરવાથી ફોનનો ડેટા ચોરાઇ શકે નહીઃ UIDAI

નવી દિલ્હીઃ ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઇડીએઆઇ)એ રવિવારે જણાવ્યું હતું કે કેટલાક સ્વાર્થી તત્વોએ ગુગલની એક ભૂલનો દુરુપયોગ કરીને આધારની છબિ ખરડી લોકો વચ્ચે ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. યુઆઇડીએઆઇએ જણાવ્યું કે કોઇ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં નંબર એડ કરવા માત્રથી કોઇના ફોનમાંથી ડેટા ચોરી શકાય નહીં. ગુગલની એક ભૂલને કારણે યુઆઇડીએઆઇનો જૂનો હેલ્પલાઇન નંબર અનેક લોકોના ફોનના કોન્ટેક્સ લિસ્ટમાં દેખાવા લાગ્યો હતો. અફવા ફેલાવનારાઓ આ ભૂલના માધ્યમથી આધારની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે, કોન્ટેક્ટ લિસ્ટમાં કોઇ હેલ્પલાઇન નંબરથી કોઇ ફોનનો ડેટા ચોરી શકાય નહીં. જેથી આ નંબરને ડિલિટ કરવામાં કોઇ ડર રાખવો નહીં કારણ કે તેનાથી કોઇને કાંઇ નુકસાન થશે નહીં. જો ઇચ્છે તો તે નંબરને બદલે યુઆઇડીએઆઇનો નવો હેલ્પલાઇન નંબર 1947 સેવ રાખી શકે છે. નોંધનીય છે કે ફ્રાન્સનો હેકર હોવાનો દાવો કરનારા એક ટ્વિટર યુઝરે છેલ્લા સપ્તાહમાં ટ્વિટ કરીને અફવા ફેલાવી હતી. જેમાં લખ્યું હતું કે, અલગ અલગ મોબાઇલ ફોન સેવા કંપનીઓના ગ્રાહકો કે જેમની પાસે આધાર કાર્ડ છે અથવા નથી અને જેમણે એમ આધાર એપનો ઉપયોગ કર્યો નથી તેવા ગ્રાહકોના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં પણ આધારનો હેલ્પલાઇન નંબર કેમ દેખાઇ રહ્યો છે?

ટોપ સ્ટોરી

26 થી 30 સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેશે? SBI અને PNB એ આપ્યું એલર્ટ, તરત પતાવો આ કામ

8મું પગાર પંચ: શું ફરી લાગુ થશે જૂની પેન્શન યોજના OPS? જાણો શું છે સરકારનું વલણ

ચોમાસાની વિદાય પહેલા તોફાની વરસાદ! આવતીકાલે 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

Jamui Encounter: જમુઇ કાંડના મુખ્ય આરોપીનું પોલીસે કર્યુ એન્કાઉન્ટર, દોડાવી દોડાવીને મારી ગોળો

વિડિઓઝ

Gir Somnath Waterlogging: ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ! રસ્તાઓ પાણી પાણી, વાહનચાલકો પરેશાન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી 7 દિવસનું હવામાન
Chhota Udaipur news: છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની ચૂંટણી મોકૂફ, 27માંથી એકપણ સભ્ય હાજર નહીં!
UNGA પહેલા અમેરિકામાં અનેક ફ્લાઈટ્સ રદ, ન્યૂયોર્કના એરપોર્ટ થયા પ્રભાવિત
Japan: જાપાનમાં ખતરનાક ચક્રવાતી તોફાનનો કહેર, ભારે વરસાદથી જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી

Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર

જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ ગંભીર ચેતવણી ખાસ વાંચો
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ ગંભીર ચેતવણી ખાસ વાંચો
ચોમાસાની વિદાય પહેલા તોફાની વરસાદ! આવતીકાલે 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
ચોમાસાની વિદાય પહેલા તોફાની વરસાદ! આવતીકાલે 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
IND vs SL Final: ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 147 રનથી હરાવ્યું, એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ 

Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ

1 ઓક્ટોબરથી બદલાશે બેંકિંગના મહત્વના નિયમો: FD, પગાર ખાતા અને ATM ચાર્જ પર થશે મોટી અસર

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે,  જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Embed widget