શોધખોળ કરો

આપના ઉમેદવારે ટિકિટના બદલામાં 1 કરોડની માગ કરવાનો લગાવ્યો આરોપ, પક્ષે કર્યો ઇન્કાર

ચંદીગઢઃ સરહદ પર આવેલા ભોઆ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનોદ કુમારે આરોપ લગાવ્ય છે કે, તેને પાર્ટી ફંડમાં એક કરોડ રૂપિયા જમા કરાવી અથવા ઘરે બેસી જવા કહેવામાં આવ્યું છે. જો કે પાર્ટીએ આરોપોનું ખંડન કર્યું છે. તેમણે આ ખુલાસો પ્રેસ કૉન્ફ્રન્સમાં કર્યો હતો. ભોઆ પાઠાણકોટ જિલ્લામાં આવેલ છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ કુમારે જણાવ્યું હતુ કે, તેમણે પંજાબમાં પાર્ટીના પ્રભારી સંજય સિંહ અને સંગઠન સચિવ દુર્ગેશ પાઠકે ચંડીગઢ કાર્યાલયમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, કુમારે કહ્યું. કે, "મે જ્યારે પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વાત કરવા કહ્યું તો. સંજય સિંહે કેજરીવાલને ફોન લગાવી આપ્યો અને જ્યારે મે તેમને જણાવ્યું કે મારી પાસે 1 કરોડ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે તો તેમણે કહ્યું કે તેજ કરો જે સંજય સિંહ કહી રહ્યા છે. કુમારે આરોપ લગાવ્યો છે કે "કેજરીવાલે કહ્યું કે, આ હાઇટેક ચુંટણી છે તેમા રૂપિયા ખર્ચ થાય છે." મહત્વની વાત એ છે કે પૂર્વ પત્રકાર વિનોદ કુમારે આ આરોપ ટિકિટ મળ્યા બાદ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંજય સિંહે કહ્યું કે જો તે પૈસા આપી શકે તેમ ના હોય તો પાર્ટીએ અત્યાર સુધી પ્રચાર અભિયાનમાં ખર્ચ થયેલા 30 લાખ પરત કરી શકે છે. જો કે આમ કરવા તેમણે પારિવારીક કારણ આપી સીટ છોડવી પડશે. આરોપને પડકાર આપતા સંજય સિહં કહ્યું કે, "જો કોઇ પૈસા માંગવાની વાત સાબિત કરી આપે તો રાજનીતિ જ નહી સાર્વજનિક જીવન છોડી દઇશ"

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

Embed widget