શોધખોળ કરો

કોર્ટમાં સરેંડર કર્યા બાદ 3 કલાક સુધી કઠેરામાં ઉભા રહ્યા કુમાર વિશ્વાસ, મળ્યા જામીન

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે શનિવારે સુલ્તાનપુરની કોર્ટમાં સરેંડર કર્યું હતુ. કોર્ટમાં લગભગ 3 કલાક સુધી સૂનવણી ચાલી હતી અને આખી સૂનવણી દરમિયાન કુમાર વિશ્વાસ કોર્ટના કઠેરામાં ઉભા રહ્યા હતા. તેના પછી તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા. કુમાર વિશ્વાસ પર વર્ષ 2014માં અમેઠીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર પ્રચાર સામગ્રી અને સરકારી કામમાં વિધ્ન નાખવાની ફરિયાદ નોંધાવી હતી. જેના પછી કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું હતું. 2014માં અમેઠીમાં લોકસભા ચૂંટણી વખતે કુમાર વિશ્વાસ, સાંસદ રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધી સહિત અન્યની સામે ફરિયાદ નોંધાવવા પહેંચ્યા હતા. તે વખતે કુમાર વિશ્વાસ અને તેમના સમર્થકોએ પોલીસ સાથે માથાકુટ થઈ હતી અને તેમના પાસેથી ગેરકાયદેસર પ્રચાર સામગ્રી મળી હતી. જેના પછી ગૌરીગંજ પોલીસ સ્ટેશનમાં તત્કાલીન થાનાધ્યક્ષ રતનસિંહે કુમાર વિશ્વાસ અને તેમના નજીકના 250 સમર્થકો વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

Embed widget