શોધખોળ કરો

નોટબંધી મુદ્દે સંસદ સુધી રેલી યોજનાર દિલ્લીના ડેપ્યૂટી CM મનિષ સિસોદિયાની ધરપકડ

નવી દિલ્લી: નોટબંધીના વિરોધમાં સંસદ સુધી રેલી યોજી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યક્તાઓને પોલીસે અટકાવ્યા છે, જ્યારે ડિપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાની અટકાયત કરી સંસદ માર્ગ સ્થિત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. મનિષ સિસોદિયાની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મુખ્યમંત્રી કેજરીવાલ જોડાયા ન હતા, તેઓ હાલ પંજાબમાં છે. કેજરીવાલે ટ્વીટ કરી લોકોને રેલીમાં જોડાવાની અપિલ કરી હતી. જ્યારે બીજી તરફ ટીએમસીએ પણ જાહેરાત કરી છે કે તેઓ બુધવારે જંતર મંતર પર ધરણા પ્રદર્શન યોજશે. મોદી સરકારના નોટબંધીના નિર્ણયની વિરૂધ્ધમાં આપ અને તૃણમુલ કૉંગ્રેસની લડાઈ આક્રમક બની રહી છે. મનિષ સિસોદિયાની સાથે મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા હતા. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે આરોપ લગાવ્યો હતો ક પ્રધાનમંત્રી મોદી નોટબંધી મુદ્દે વિરોધ કરી રહેલી પાર્ટીઓને ધમકાવી રહ્યા છે. મમતાએ કહ્યું અને તેમનાથી ડરીશુ નહી પ્રદર્શન ચાલુ રાખશું

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

Embed widget