શોધખોળ કરો
Advertisement
આપના મહિલા ધારાસભ્ય સરિતા સિંહને આવ્યા ધમકીના ફોન, નોંધાઈ ફરિયાદ
નવી દિલ્લી: આમ આદમી પાર્ટીના રોહતાસનગરની ધારાસભ્ય સરિતા સિહેં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમને અશ્લીલ મેસેજ અને ધમકી ભરેલા ફોન આવી રહ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે ફોન ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવ્યા હોવાથી અમને ફોન કરનાર વ્યક્તિને શોધવામાં મુશ્કેલીઓ થઇ રહી છે.સરિતા સિંહે તેમની કોલ ડિટેલની તપાસ કરવાની પરવાનગી આપી દિધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion