શોધખોળ કરો
Advertisement
'આપ'ના બે ધારાસભ્યો પર ધરપકડની લટકતી તલવાર, પેનડ્રાઈવમાં છે ધમકી અને છેડતીના પુરાવા
નવી દિલ્લી: આમ આદમી પાર્ટીના વધુ બે ધારાસભ્યો પર ધરપકડની તલવાર લટકી રહીં છે. દિલ્લીના માલવીયનગર બેઠકના ધારાસભ્ય સોમનાથ ભારતી અને અમાનતુલ્લાહની ધરપકડ થઈ શકે છે..સોમનાથ ભારતી પર એમ્સની દિવાલ તોડવાનો આરોપ છે..સાથે જ સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ કરવાનો પણ આરોપ મુકાયો છે. તો આ તરફ ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ પર સાળાની પત્નીની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. મહિલાનો દાવો છે કે અમાનતુલ્લાહની છેડખાનીની ધમકી એક પેન ડ્રાઈવમાં સેવ છે. જે અમાનતુલ્લાહના વિરુદ્ધ મોટો પુરાવો છે..જો કે મનીષ સિસોદિયાએ ધારાસભ્ય અમાનતુલ્લાહને ક્લીનચીટ આપી દીધી છે..તો કેજરીવાલે પણ અમાનતુલ્લાહનું રાજીનામું નામંજૂર કરી દીધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement