શોધખોળ કરો

આગામી ચૂંટણીઓ માટે AAP એ ઘડી રણનીતિ, કેજરીવાલ પંજાબ સંભાળશે

નવી દિલ્લી: વિપશ્યનાથી પાછા ફરેલા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરીથી સક્રિય થઈ ગયા છે. તેમને ગોવા, ગુજરાત અને પંજાબના આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની વચ્ચે રાજ્યોની જવાબદારીઓ વહેંચી દીધી છે. કેજરીવાલ પોતાની પાસે પંજાબનો કાર્યભાર પોતાની પાસે રાખે છે, ત્યાં નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનને ગોવાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીને પોતાના માટે ઘણી સંભાવનાઓ નજર આવી રહી છે. ઉનામાં દલિત યુવકોની પીટાઈ પછી માત્ર કેજરીવાલ જ ગુજરાત આવ્યા નહોતા, પરતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા પછી તેમને એ પણ કહ્યું કે AAPની લોકપ્રિયતાથી ગભરાઈને તેમને રાજીનામું આપ્યું છે. હવે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીની જવાબદારી આશુતોષ અને કપિલ મિશ્રાને સોંપવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે પાર્ટી નેતાઓને પોતાના રાજ્યમાં 1 સપ્ટેબરથી તૈયારી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની સિવાય તેમને જે રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યાં મહીનામાં 10-15 દિવસ ગુજારવાનો આદેશ આપ્યો છે. આ ત્રણે રાજ્યોમાં આગલા વર્ષે ચૂંટણી થનાર છે. પંજાબમાં AAP જોરશોરથી ચૂંટણીની તૈયારીમાં લાગેલી છે, જ્યારે બાકી બન્ને રાજ્યો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. કેજરીવાલ પોતે થોડા સમય પહેલા ગોવા પહોંચ્યા હતા. તેમને દાવો કર્યો હતો કે ગોવામાં પણ તેમની પાર્ટી માટે ઘણી મજબૂત સંભાવનાઓ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો
Bank Holiday July:જુલાઈમાં બેંકો 12 દિવસ રહેશે બંધ, બ્રાન્ચની મુલાકાત લેતા પહેલા, અહીં રજાઓની યાદી જુઓ
Bank Holiday July: જુલાઈમાં બેંકો 12 દિવસ રહેશે બંધ, બ્રાન્ચની મુલાકાત લેતા પહેલા, અહીં રજાઓની યાદી જુઓ
weather update: વીજળીના કડાકા સાથે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 KM ઝડપે પવન ફૂંકાશે 
weather update: વીજળીના કડાકા સાથે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 KM ઝડપે પવન ફૂંકાશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Embed widget