શોધખોળ કરો

દિલ્લીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં ભાજપનો સફાયો, જાણો કોણે વગાડયો ડંકો ? કોંગ્રેસ માટે શું છે સારા સમાચાર ?

દિલ્હી નગર નિગમમાં ભાજપનો લાંબા સમયથી કબ્જો છે. 2022માં એમસીડી ચૂંટણી થવાની છે.

દિલ્હી નગર નિગમ પેટા ચૂંટણીમાં તમામ પાંચેય સીટના પરિણામ આવી ગયા છે. દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીનું પ્રદર્શન આ ચૂંટમીમાં શાનદાર રહ્યું છે. પાંચમાંથી 4 સીટો પર આપના ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસને અહીં એક સીટ જીતવામાં સફળ રહી છે. જ્યારે ભાજપને એમસીડી પેટા ચૂંટણીમાં એક પણ સીટ નથી મળી. આપના વિજેતા ઉમેદવાર 1- ત્રિલોકપુરીથી 4986 મતથી વિજય કુમારે જીત મેળવી છે. બીજા નંબર પર ભાજપના ઉમેદવાર ઓમ પ્રકાશ રહ્યા. 2- કલ્યાણપુરી વોર્ડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા. અહીં ધીરેન્દ્ર કુમારને 7043 મતથી જીત મેળવી. બીજા નંબર પર ભાજપ રહ્યું. 3- રોહિણીથી આપના ઉમેદવાર રામ ચંદ્રની જીત. 4- શાલીમાર બાગથી આપના ઉમેદવાર સુનીતા મિશ્રાની જીત. જ્યારે ઇસ્ટ ચૌહાણ બાંગરથી કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી જુબૈર અહમદની જીત થઈ છે. એમસીજી પેટા ચૂંટણીમાં આપના શાનદાર પ્રદર્શન બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને અભિનંદ પાઠવ્યા છે. તેમણે કહ્યું- “એમસીડી પેટાચૂંટમીમાં 5માંથી 4 સીટ જીતવા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન. ભાજપના શાસનથી દિલ્હીના લોકો ઘણાં દુખી થઈ ગયા છે. આગામી વર્ષે થનાર એમસીડી ચૂંટણીમાં લોકો અરવિંદ કેજરીવાલની ઇમાનદાર અને કામ કરનારી રાજનીતિને લઈને આવશે.” નોંધનીય છે કે, દિલ્હી નગર નિગમમાં ભાજપનો લાંબા સમયથી કબ્જો છે. 2022માં એમસીડી ચૂંટણી થવાની છે. એવામાં પાંચ સીટની પેટા ચૂંટણીને મહત્ત્વની ગણવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget