શોધખોળ કરો

સાયબર એજન્સીનો દાવોઃ આરોગ્ય સેતુ એપના નામે છેતરપિંડીના કેસો વધ્યા

એજન્સીએ કહ્યું કે, સાયબર અપરાધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલી લિંક અને લોકપ્રિય વીડિયો કૉન્ફરન્સ સાઇટો જેવી કે ઝૂમ વગેરે સાથે મેચ થતી લિંક બનાવીને લોકોનો પ્રાઇવેટ ડેટા ચોરી રહ્યાં છે

નવી દિલ્હીઃ ભારતમાં સાયબર સુરક્ષા એજન્સીએ શનિવારે કહ્યું કે દેશમાં આરોગ્ય સેતુ મોબાઇલ એપના નામ પર ઓનલાઇન છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યાં છે. એજન્સીનુ કહેવુ છે કે કોરોના મહામારી દરમિયાન ઇન્ટરનેટ યૂઝર્સની જિજ્ઞાસાનો લાભ ઉઠાવીને તેમને ઠગીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. એજન્સીએ કહ્યું કે, સાયબર અપરાધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલી લિંક અને લોકપ્રિય વીડિયો કૉન્ફરન્સ સાઇટો જેવી કે ઝૂમ વગેરે સાથે મેચ થતી લિંક બનાવીને લોકોનો પ્રાઇવેટ ડેટા ચોરી રહ્યાં છે. સીઇઆરટી ઇન્ડિયા તરફથી જાહેર પરામર્શ પ્રત્યે એજન્સીએ કહ્યું- આરોગ્ય સેતુ એપના નામ પર સાયબર છેતરપિંડીના કેસો વધ્યા છે. અપરાધી એસઆર વિભાગ, સીઇઓ કે અન્ય કોઇ જાણકારી વ્યક્તિના નામ લઇને યૂઝર્સને એક કહીને નિશાન બનાવે છે, કે તમારો પાડોશી સંક્રમિત થઇ ગયો છે, જુઓ બીજા કોન કોન પ્રભાવિત છે વગેરે. આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરીને દિશા-નિર્દેશ વગેરે બહાનોનો ઉપયોગ કરે છે.

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 

મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?

નિઠારી કાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કરી આત્મહત્યા, ખાધો ગળેફાંસો

TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

11.99 લાખમાં મળશે લેધર સીટ અને 8-સ્પીકર! Tata Sierra Legend Series લોન્ચ, જુઓ નવા વેરિઅન્ટ 
11.99 લાખમાં મળશે લેધર સીટ અને 8-સ્પીકર! Tata Sierra Legend Series લોન્ચ, જુઓ નવા વેરિઅન્ટ 
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો

ગામડામાં શરૂ કરો અથાણા-પાપડનો બિઝનેસ, સરકાર કરશે 10 લાખની મદદ

Embed widget