શોધખોળ કરો

West Bengal Opinion Poll: તૃણમૂલ કૉંગ્રેસ કે BJP કોની બનશે સરકાર ? જાણો કૉંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને કેટલી બેઠકો મળશે

ચૂંટણી પહેલા લોકોનો મિજાજ જાણવા એબીપી ન્યૂઝ માટે CNX નામની રિસર્ચ અને સર્વે એજંસીએ ઓપિનિયન પોલ કર્યો હતો. લોકોનો મૂડ જાણવા કે તેઓ કોને પશ્ચિમ બંગાળની સત્તા સોંપવા માંગે છે.

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને TMC વચ્ચે રાજકીય જંગ જામ્યો છે. ટીએમસી રેલીઓ કરી 10 વર્ષની ઉપલબ્ધિ જણાવી રહી છે તો ભાજપ મોદી સરકારના કામકાજના સહારે રાજ્યની સત્તા પર પહેલી વખત બિરાજવા આતુર છે. ભાજપ ગતવર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પોતાની સફળતાને લઈ ઉત્સાહિત છે અને હવે બે તૃતિયાંસ બહુમત સાથે સરકાર બનાવવા માટે શાનદાર પ્રચાર કરી રહી છે. કૉંગ્રેસ-લેફ્ટે તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ સામે મુકાબલા માટે ગઠબંધન કર્યું છે. લોકોને તક આપવાની અપીલ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા લોકોનો મિજાજ જાણવા એબીપી ન્યૂઝ માટે CNX નામની રિસર્ચ અને સર્વે એજંસીએ ઓપિનિયન પોલ કર્યો હતો. લોકોનો મૂડ જાણવા કે તેઓ કોને પશ્ચિમ બંગાળની સત્તા સોંપવા માંગે છે. કોને કેટલી બેઠકો મળી શકે છે TMC- 151 (± 5) BJP- 117 (± 5 ) CONG+LEFT- 24 OTH- 2
સર્વે મુજબ, મમતા બેનર્જીને એપ્રીલ મેમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે પરંતુ તેઓ ફરી એક વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બની શકે છે. ટીએમસીને 151 બેઠકો મળી શકે છે.જ્યારે ભાજપને 117 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને 24 બેઠકોથી સંતોષ કરવો પડશે. અન્યના ખાતામાં બે બેઠકો આવી શકે છે. વોટ શેરની વાત કરીએ તો, ટીએમસીને સૌથી વધુ 41 ટકા વોટ, જ્યારે ભાજપને 37 ટકા, લેફ્ટને 17 ટકા અને ઓવૈસીની પાર્ટી AIMIMને 1 ટકા અને અન્યોને 4 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે. આ ઓપિનિયન પોલમાં લોકોને આમને સામને રાખીને તૈયાર કરાયો છે. એટલુ જ નહીં 294 બેઠકમાંથી 112 સીટ પર થયેલા સર્વેમાં 8 હજાર 960 લોકો સાથે વાતચીત કરવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો દુનિયામાં યુદ્ધ ફાટી નીકળે, તો ભારતમાં પરમાણુ બોમ્બનું 'રિમોટ કંટ્રોલ' કોના હાથમાં છે? જાણો આખી પ્રક્રિયા
જો દુનિયામાં યુદ્ધ ફાટી નીકળે, તો ભારતમાં પરમાણુ બોમ્બનું 'રિમોટ કંટ્રોલ' કોના હાથમાં છે? જાણો આખી પ્રક્રિયા
LPG કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ લોકોને 5 કિલોના ગેસ સિલિન્ડર આપવામાં મળશે ખાસ પ્રાથમિકતા!
LPG કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ લોકોને 5 કિલોના ગેસ સિલિન્ડર આપવામાં મળશે ખાસ પ્રાથમિકતા!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
હવામાન વિભાગની મોટી આગાહી: એકસાથે 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, કરા અને વાવાઝોડા સાથે વરસાદ ભુક્કા બોલાવશે
હવામાન વિભાગની મોટી આગાહી: એકસાથે 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, કરા અને વાવાઝોડા સાથે વરસાદ ભુક્કા બોલાવશે

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
Embed widget