શોધખોળ કરો

ચૂંટણી અગાઉ AAP ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આરોપ, FIR દાખલ

અમાનતુલ્લા ખાન પર વકફ બોર્ડના ચેરમેન રહેતા ફંડમાં ગરબડ કરવાનો આરોપ લાગ્યો હતો આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરવામાં આવશે. હાલમાં અમાનતુલ્લા ખાનની ધરપકડ નહી થા

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીના ઓખલાથી ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરી છે. અમાનતુલ્લા ખાન પર વકફ બોર્ડના ફંડમાં ગરબડ અને રિક્રૂટમેન્ટમાં અનિયમિતતા કરવાનો આરોપ છે. એસીબી ચીફ અરવિંદ દીપે કહ્યુ કે, અમાનતુલ્લા ખાન પર વકફ બોર્ડના ચેરમેન રહેતા ફંડમાં ગરબડ કરવાનો આરોપ લાગ્યો હતો આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરવામાં આવશે. હાલમાં અમાનતુલ્લા ખાનની ધરપકડ નહી થાય. દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ આપ ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આરોપ લાગતા વિપક્ષને મુદ્દો મળી ગયો છે. જોકે, ગયા મહિને ઉત્તર પ્રદેશના ગાજિયાબાદના કોતલાવી પોલીસ સ્ટેશનમાં રમખાણો ભડકાવવાનો આરોપ લાગ્યો હતો જેના પર પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી. ધારાસભ્ય પર આરોપ લાગ્યો છે કે ઉત્તર પ્રદેશમાં હિંસા ભડકાવવ્યા બાદ ઘાયલ થયેલા લોકોને પાંચ લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ મામલામાં પણ અમાનતુલ્લાની ધરપકડ થઇ નથી. 2015માં પ્રથમવાર અમાનતુલ્લા ખાન આપમાંથી ઓખલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
Embed widget