શોધખોળ કરો

મધ્ય પ્રદેશ: કાર અને 3 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 8 લોકોના મોત

મધ્યપ્રદેશના છતરપુરમાં ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે.

છતરપુર: મધ્યપ્રદેશના છતરપુરમાં ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે. આ અકસ્માત જિલ્લાના ચંદ્રનગર ચોકી વિસ્તારમાં સર્જાયો હતો. જેમાં 4 બાળકો, 2 મહિલાઓ અને 2 પુરૂષોનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ચંદ્રનગરથી છત્રપુર તરફ ત્રણ લોકો મોટરસાયકલ પર આવી રહ્યા હતા. પૂર ઝડપે આવતી સ્કોર્પિયોએ ત્રણ બાઇકોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તા પર લાશનો ઢગલો થઇ ગયો હતો. આ અકસ્માતમાં ચાર બાળકો, બે મહિલાઓ અને 2 પુરુષોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ મૃતકોના મૃતદેહોને આરોગ્ય વિભાગ અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget