શોધખોળ કરો

કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ ફેફસાંની ફિટનેસને રિકવર કરવા માટે કરો આ કામ, ઝડપથી આવશે રિકવરી

After covid recovery :કોરોનાની બીજી લહેરે દેશમાં તબાહી મચાવી છે. રોજ લાખોની સંખ્યામાં કેસ નોધાઇ રહ્યાં છે તો હજારો લોકો કોવિડ વાયરસના કારણે જીવ ગુમાવી રહ્યાં છે. કોરોના વાયરસના સંક્ર્મણ બાદ પણ શરીરમાં કેટલી સમસ્યા જોવા મળે છે, પોસ્ટ કોવિડના લક્ષણોથી બચવા અને ઝડપથી સ્વસ્થ થવા શું કરવું જોઇએ જાણીએ

કોવિડ વાયરસ માત્ર ફેફસાં જ નહીં પરંતુ માંસપેશી હાર્ટ, આંતરડા પર પણ અસર કરે છે. કોવિડથી સાજા થયેલા દર્દી વીકનેસ પણ અનુભવતા હોય છે. કોવિડ બાદ એટલે કે કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જો જીવનશૈલી અને આહાર શૈલીમાં સુધાર લાવવામાં આવે અને પૌષ્ટીક આહાર સાથે પુરતી ઉંઘ લેવામાં આવે તો કોવિડ બાદ ઝડપથી તંદુરસ્તી આવી જાય છે.

કોરોના વાયરસથી ઝડપથી રિકવર થવા માટે ડોક્ટર પ્રોટીનયુક્ત ડાયટ લેવાની સલાહ આપે છે. કોરોના રિકવરી બાદ ઝડપથી તંદુરસ્ત થવા માટે પ્રોટીન રિચ ડાયટ લેવું જોઇએ, દાળ, ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે તેનું સેવન કરી શકાય. કોવિૃડ બાદ કોઇ પણ મીલનને સ્કિપ ન કરો, હળવો અને પોષ્ટિક આહાર લો,

કોવિડ વાયરસ સૌથી વધુ ફેફસાંને પ્રભાવિત કરે છે. ફેફસાની તંદુરસ્તી માટે નિયમિત પ્રાણાયામ કરો, ઓમકારનું ઉચ્ચારણ પણ ફેફસાના સ્વાસ્થ્ય માટે હિતકારી છે. પ્રાણાયામ અને ઓમકારથી શરીરમાં ઓક્સિજન પૂર્તિ સારી રીતે થાય છે. 

કોવિડથી સાજા થયા બાદ તરત હેવી કામ ન કરવા., પરિશ્રમ પડતાં કામને કોવિડના તરત બાદ જ અવોઇડ કરવા, કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ થોડા સમય આરામ કરવો જરૂરી છે. કોવિડથી સાજા થયા બાદ પણ થોડા દિવસ ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ ચેક કરતા રહો. પલ્સરેટ ચેક કરતાં રહો. 

કોવિડથી સાજા થયા બાદ હાલ બ્લેક ફંગસની બીમારીએ માથું ઉંચક્યું છે. જો કોવિડ દરમિયાન હાઇ સ્ટીરોઇડ ડોઝ લીધા હોય કે પછી ઓક્સિજન પર લાોબો સમય રહ્યાં હો તો આ બીમારી થઇ શકે છે. કોવિડ બાદ  શરીરમાં જણાતા નાનામાં નાના લક્ષણોને પણ નજરઅંદાજ ન કરવા જોઇએ. આંખની આસપાસ દુખાવો કે આંખમાં પાણી નીકળા, નાકમાંથી લોહી નીકળવું જેવા કોઇ લક્ષણ દેખાય તો ડોક્ટનો સંપર્ક તરત જ કરવો. 

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget