શોધખોળ કરો

વિઝા સસ્પેન્ડ બાદ અમેરિકાએ ભારતને આપ્યો વધુ એક મોટો ઝટકો, એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ પર રોક લગાવી મૂક્યો આ આરોપ

કોરોના વચ્ચે ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરી નથી પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા એર ઈન્ડિયા ફ્લાઇટ ચલાવી રહી છે.

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકારે H-1B સહિત અન્ય કેટેગરીના વિઝા સસ્પેન્ડ કર્યા બાદ ભારતીયોને વધુ એક ઝટકો આપ્યો છે. અમેરિકાએ ભારતની સ્પેશિયલ ફ્લાઇટ્સને એન્ટ્રી આપવાની ના પાડી દીધી છે. એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ ભારત એવિએશન સાથે સંકળાયેલા કરારને તોડી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. કોરોના વચ્ચે ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરી નથી પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા એર ઈન્ડિયા ફ્લાઇટ ચલાવી રહી છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ, કોરોનાના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે ભારત સરકારે એર ઈન્ડિયાના પ્લેન મુક્યા છે પરંતુ એર ઈન્ડિયા ટિકિટ પણ વેચી રહી છે. બીજી તરફ અમેરિકન એરલાઇન્સ માટે ભારતમાં રોક લગાવવામાં આવી છે. જેનાથી અમેરિકન એરલાઇન્સને કોમ્પિટિશનમાં નુકસાન થઈ રહ્યું છે. અમેરિકાનો આરોપ છે કે એર ઈન્ડિયા તેમના દેશના લોકોની વાપસીના મિશનના નામ પર છેતરી રહ્યું છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટન કહેવા મુજબ ભારતીય એરલાઇન્સે અમેરિકામાં ઓપરેશન પહેલા અમને જણાવવું જોઈએ, જેથી કરીને તેમના પર નજર રાખી શકાય. હવે જ્યારે ભારતમાં અમેરિકન એરલાઇન્સને ઓપરેશનની છૂટ મળશે ત્યારે જ રોક હટાવવા પર વિચાર થશે. થોડા સપ્તાહ પહેલા અમેરિકાની ચીનની એરલાઇન્સ પર પણ રોક લગાવી હતી. બાદમાં 15 જૂને બંને દેશો વચ્ચે થયેલા કરારમાં બંને તરફથી સપ્તાહમાં 4 ફ્લાઇટ્સની મંજૂરી અપાઈ હતી.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget