શોધખોળ કરો

આગરાના મેયરની સીએમ યોગીને અપીલ, કહ્યું- શહેર વુહાન બની શકે છે બચાવો

પત્રમાં મેયરે કહ્યું કે, જો તાત્કાલિક પગલા નહીં ભરવામાં આવે તો આગરા દેશનુ વુહાન શહેર બની શકે છે

આગરાઃ યુપીમાં કોરોનાના ખતરો સૌથી વધુ આગરામાં છે. આગરાના મેયરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આગરા શહેરને બચાવવાની અપીલ કરી છે. પત્રમાં તેમને શહેરને કોરોના વાયરસના ભયાનક રૂપ લેવાની ચેતાવણી આપી છે. પત્રમાં મેયરે કહ્યું કે, જો તાત્કાલિક પગલા નહીં ભરવામાં આવે તો આગરા દેશનુ વુહાન શહેર બની શકે છે. આગરાના મેયરની સીએમ યોગીને અપીલ, કહ્યું- શહેર વુહાન બની શકે છે બચાવો મેયર નવીન જૈને શહેરમાં કોરોનની સ્થિતિ અને જિલ્લા તંત્રની લચર કાર્યવાહીથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી દિનેશ વર્માને પત્ર લખીને અવગત કરાવ્યા છે. જૈને શહેરમાં કોરોના વાયરસના કેસોને વધવાનો દાવો કર્યો છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ પત્રમાં તેમને લખ્યું- હું બહુજ દુઃખી મનથી તમને પત્ર લખી રહ્યો છું, મારુ આગરા વધારે પડતા સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. આગરાને બચાવવા માટે મોટા નિર્ણય લેવાની આવશ્યકતા છે. સ્થિતિ અત્યાધિક ગંભીર બની ચૂકી છે. એટલા માટે હું તમને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છું કે મારા આગરાને બચાવી લો.
મેયરે આ પત્ર 21 એપ્રિલે લખ્યો હતો, જે 25 એપ્રિલની રાત્રે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પત્રમાં મેયરે આગળ લખ્યું- આગરા, દેશનુ વુહાન બની શકે છે. સ્થાનિક તંત્ર નાકામ સાબિત થયું છે. હૉટસ્પૉટ એરિયામાં બનાવવામાં આવેલા ક્વૉરન્ટાઇ સેન્ટર્સમાં ઉચિત પ્રબંધ નથી થઇ રહ્યો, સ્થિતિ વિસ્ફોટક છે. આ પત્રમાં આગરા મેયરે સીધી યુપી સીએમ યોગી આદિત્યનાથને શહેરને બચાવવાની વાત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Embed widget