શોધખોળ કરો

પ્રથમવાર મોડી પડી તેજસ એક્સપ્રેસ, મુસાફરોને મળશે વળતર

તે સિવાય લખનઉ મેલ, પુષ્પક એક્સપ્રેસ અને ચંડીગઢ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો મોડી પડી હતી

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉ જંક્શન પર ગુરુવારે રાત્રે કૃષક એક્સપ્રેસના બે કોચ ડિરેલ થવાના કારણે શુક્રવારે સવાર સુધી ટ્રેનોનું સંચાલન અસ્તવ્યસ્ત રહ્યું હતું. આ કારણે પ્રથમવાર નવી દિલ્હી જનારી તેજસ એક્સપ્રેસ પોણા ત્રણ કલાક મોડી પડી  હતી. એવામાં આઇઆરસીટીસી  પોતાના  વચન અનુસાર મુસાફરોને  વળતર આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ડિરેલમેન્ટના કારણે કૃષક એક્સપ્રેસ 10 કલાક મોડી પડી હતી. તે સિવાય લખનઉ મેલ, પુષ્પક એક્સપ્રેસ અને ચંડીગઢ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો મોડી પડી હતી. દેશમાં પ્રથમવાર કોઇ ટ્રેન મોડી હોવાના કારણે મુસાફરોને વળતર મળશે. આઇઆરસીટીસીના ચીફ રીઝનલ મેનેજર અશ્વિની શ્રીવાસ્તવે કહ્યું કે, કૃષક એક્સપ્રેસના ડિરેલમેન્ટના કારણે લખનઉ જંક્શનથી આ ટ્રેન  પોણા  ત્રણ કલાક મોડા રવાના થઇ  હતી. જ્યારે દિલ્હી પહોંચતા આ ટ્રેન  સવા ત્રણ કલાક મોડી પડી હતી. પાછા ફરતા સમયે આ ટ્રેન નવી દિલ્હીથી લગભગ બે કલાક લેટ રવાના થઇ. એવામાં આઇઆરસીટીસી પોતાના વચન પ્રમાણે મુસાફરોને વીમા કંપની પાસેથી 250-250 વળતર આપશે. આ માટે  આઇઆરસીટીસીએ તમામ મુસાફરોને મોબાઇલ નંબર પર લિંક મોકલી દીધી છે. આ લિંક પર મુસાફરો ક્લેમ કરી શકે છે.

ટોપ સ્ટોરી

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

Embed widget