શોધખોળ કરો

પ્લેન હાઈજેક કરવાની ધમકી, દેશના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ

મુંબઈ: પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભડકેલા આક્રોશ વચ્ચે શનીવારે દેશના તમામ એરપોર્ટને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શનીવારે મુંબઈમાં એક એરલાઈન્સના ઓપરેશન સેન્ટર પર ફોન કરી ધમકી આપવામાં આવી હતી  કે, ભારતીય કરિયરની એક ફ્લાઈટને હાઈજેક કરવામાં આવશે.  ફોન કરનારા લોકોનું કહેવું છે કે, પ્લેન હાઈઝેક કરી પાકિસ્તાન લઈ જવામાં આવશે. ધમકી ભર્યા ફોન બાદ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર મુસાફરોનું ચેકિંગ અને કાર પાર્કિંગમાં જતી ગાડીઓનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એર ઈન્ડિયા એરપોર્ટ કન્ટ્રોલ સેન્ટરને ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ હાઈઝેક કરી તેને પાકિસ્તાન લઈ જવામાં આવશે. પુલવામા હુમલા બાદથી જ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. શનીવારે ધમકીનો ફોન આવ્યા બાદ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ તમામ એરપોર્ટ અને એરલાયન્સ ઓપરેટર માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી

મેવાડની પરંપરા અને સમાજ સેવા: MMCF પુરસ્કારો 2026 ફરી ઉજવશે પ્રેરણાદાયી યોગદાન

LPG સિલિન્ડર માટે પડાપડી: ગેસ એજન્સીનો દરવાજો ખુલતા જ લોકો માથા પર બાટલા ઊંચકીને દોડ્યા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન

"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 

ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?

ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન

Embed widget