News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

આજથી અખિલેશની રથયાત્રા શરૂ થશે. મુલાયમસિંહ બતાવશે લીલી ઝંડી

FOLLOW US: 
Share:
લખનઉઃ સમાજવાદી પાર્ટી માટે આજનો દિવસ ખૂબ ખાસ છે. ઘરમાં મચેલા ઘમાસાણ બાદ આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પોતાનો ચૂંટણી રથ લઇને નીકળવાના છે. પરિવારના ઝઘડામાં અલગ પડ્યા બાદ અખિલેશે એકલા જ ચૂંટણી અભિયાન શરૂ કરવાની વાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે, મુલાયમસિંહ યાદવ આ રથયાત્રાને લીલી ઝંડી આપશે. આજે સૌની નજર અખિલેશની આ યાત્રા પર છે કારણ કે આ ચૂંટણી અભિયાનમાં કોણ કોણ તેમની સાથે છે તેની જાણ થશે. અત્યાર સુધીના રિપોર્ટ પ્રમાણે, કાકા શિવપાલ આ યાત્રામાં હશે કે નહીં તેને લઇને સસ્પેન્સ છે. અખિલેશ સવારે ઉન્નાવથી પોતાની યાત્રા નીકાળશે અને સાંજે પાછા લખનઉ ફરશે. લખનઉના સર્તાઓ પર યાત્રાના પોસ્ટરો લાગેલા છે.
Published at : 03 Nov 2016 09:54 AM (IST)

સંબંધિત સ્ટોરી

Fact Check: ફૂડ ડિલીવરી ગર્લ પર રેપના દાવા સાથેનો વીડિયો છે સ્ક્રિપ્ટેડ

ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ

Free Aadhaar Update: 10 વર્ષ જૂના આધાર કાર્ડને મફતમાં કરો અપડેટ, ફોલો કરો આ સ્ટેપ્સ

'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી

Fact Check: શું HMPV ને કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી? વીડિયો થયો વાયરલ

ટોપ સ્ટોરી

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ !

શરીરમાં આ જગ્યાઓ પર દુઃખાવો થાય છે હોઇ શકે છે ડાયાબિટીસના સંકેતો