શોધખોળ કરો
શરીરમાં આ જગ્યાઓ પર દુઃખાવો થાય છે હોઇ શકે છે ડાયાબિટીસના સંકેતો
આપણે ઘણીવાર શરીરના દુખાવાને સામાન્ય સમજીને અવગણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક તે ગંભીર બીમારીના લક્ષણો પણ હોઈ શકે છે. ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

આપણે ઘણીવાર શરીરના દુખાવાને સામાન્ય સમજીને અવગણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક તે ગંભીર બીમારીના લક્ષણો પણ હોઈ શકે છે. ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. જો તેને સમયસર કાબૂમાં ન લેવામાં આવે તો તે તમને કાબૂમાં કરશે અને પછી તમારું શરીર રોગોનું ઘર બની જશે અને તમને તેના વિશે ખબર પણ નહીં પડે. જો તમે આ રોગને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો તમારી લાઇફસ્ટાઇલ, ડાયટનું ધ્યાન રાખો, સારી ઊંઘ લો, તણાવ ન લો અને દરરોજ કસરત કરો. ડાયાબિટીસના દર્દી માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2/7

જો તમને વારંવાર ખભામાં દુખાવો, ભારેપણું અને જડતા અનુભવાય છે, તો તમારે એકવાર બ્લડ ટેસ્ટ જરૂર કરાવી લો. આ સ્થિતિને ફ્રોઝન સોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાં સુગર લેવલ વધવાના કારણે ઘણીવાર આવું થાય છે.
Published at : 10 Jan 2025 01:48 PM (IST)
આગળ જુઓ





















