શોધખોળ કરો

Free Aadhaar Update: 10 વર્ષ જૂના આધાર કાર્ડને મફતમાં કરો અપડેટ, ફોલો કરો આ સ્ટેપ્સ

જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો તમારે તમારું આધાર કાર્ડ ફરીથી અપડેટ કરાવવું જોઈએ

યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડ યુઝર્સને તેમના આધાર કાર્ડ અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે સરકારે ફરી એકવાર મફત આધાર કાર્ડ અપડેટ માટેની સમયમર્યાદા લંબાવી છે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો તમારે તમારું આધાર કાર્ડ ફરીથી અપડેટ કરાવવું જોઈએ.

મફત આધાર અપડેટ માટેની અંતિમ તારીખ કઇ છે?

UIDAI દ્વારા મફત આધાર અપડેટ માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. તેની સમયમર્યાદા 14 ડિસેમ્બર 2025થી વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. આ મફત આધાર અપડેટ સુવિધા ફક્ત myAadhaar પોર્ટલ પર ઓનલાઈન મોડ દ્વારા જ ઉપલબ્ધ થશે, જ્યારે ઓફલાઈન મોડ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચાર્જ વસૂલવામાં આવી શકે છે.

10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ

UIDAI દ્વારા મફત આધાર કાર્ડ અપડેટ માટેની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા કરવામાં આવી છે. સરકારના આ પગલાથી લાખો આધાર કાર્ડ ધારકોને ફાયદો થવાનો છે. નોંધનીય છે કે  આધાર એક યુનિક નંબર છે. આ નંબર વ્યક્તિની બાયોમેટ્રિક વિગતો જેમ કે ફિંગરપ્રિન્ટ અને આઇરિશન સ્કેન સાથે જોડાયેલ છે. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી નકલી આધાર કાર્ડના કિસ્સાઓ વધી રહ્યા હતા. આવી સ્થિતિમાં, સરકારે 10 વર્ષ જૂના આધાર કાર્ડને ફરીથી અપડેટ કરવાની સલાહ આપી છે.

આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું

-સૌ પ્રથમ તમારે https://myaadhaar.uidai.gov.in/ વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

-આ પછી વિગતો ચકાસવાની રહેશે. આ માટે નામ, ઝેન્ડર, જન્મ તારીખ, સરનામાનો પુરાવો જેવી માહિતી આપવી પડશે.

-આ પછી આધાર એડ્રેસ દાખલ કરવાનું રહેશે. પછી તમારે કન્સેન્ટ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.

-પછી તમારે Updatea Aadhaar Online વિકલ્પ પર ટેપ કરવું પડશે.

-આ પછી સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની રહેશે.

-જો તમે ડેડલાઇન પછી સરનામું બદલો છો તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ 1 જૂન, 2025 પહેલા આધાર અપડેટ કરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં.

-આ પછી સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) જનરેટ થશે.

Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'

ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ
ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
Health Tips: વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ 5 હર્બલ ટી, પેટની ચરબી પણ ફટાફટ ઓગળી જશે

Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?

Mahakumbh 2025: નાગા સાધુઓ કરે છે આ 17 શણગાર, ત્યારબાદ  શાહી સ્નાન માટે વધે છે

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

Embed widget