શોધખોળ કરો

મુખ્યમંત્રી અખિલેશ યાદવે નજીકના 20 મંત્રીઓ સાથે બેઠક યોજી પોતાનું દુખ વ્યક્ત કર્યું

નવી દિલ્લી: યૂપીમાં સમાજવાદી પાર્ટીમાં છલ્લા ધણા સમયથી મૂલાયમ સિંહ યાદવના પરિવારમાં ચાલી રહેલા ધમાસાણની વચ્ચે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાની નજીકના 20 મંત્રીઓ સહિત નરેશ અગ્રવાલ અને કિરણમૉય નંદા સાથે બેઠક કરી હતી. બેઠકમાં અખિલેશે કહ્યું નેતાજીએ મને ક્યાં પહોંચાડી દિધો છે. આપણે એક નંબર પર ચાલી રહ્યા હતા હવે જુઓ શું હાલ છે. હુ દરરોજ કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે વાત કરુ છું તેઓ ભમ્રની સ્થિતિમાં છે, આનું કારણ અંકલ છે. બેઠક દરમિયાન સૌએ કહ્યું તમે એકલા ચાલો. અખિલેશ યાદવે 23 ઓક્ટોંબરના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. શિવપાલ યાદવે આજે કહ્યું કે હુ સ્ટેમ્પ પેપર પર લખવા માટે તૈયાર છું કે સપા જીતશે તો સીએમ અખિલેશ યાદવ જ બનશે. યુપીના સૌથી તાકતવર રાજકિય ઘરમાં ધમાસાણ હવે પૂર્ણ થાય તેમ લાગી રહ્યુ છે. શાહિ ઈમામે દાવો કર્યો છે કે હવે બધું ઠીક છે, જ્યારે બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે આજે ફરિવાર કહ્યું કે ચૂંટણીમાં જીત બાદ સીએમ અખિલેશ યાદવ જ બનશે. વધુમાં તેમણે કહ્યું કે જો મારા પ્રદેશ અધ્યક્ષ હોવા પર કોઈને તકલીફ હોય તો હું આ પદ પણ છોડવા માટે તૈયાર છું.

ટોપ સ્ટોરી

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget