શોધખોળ કરો
Advertisement
યોગી સરકારની જાહેરાત, ઉત્તરપ્રદેશમાં નહી વધારવામાં આવે દારૂના ભાવ
દિલ્હી અને આંધ્રપ્રદેશ સરકારે દારૂના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. દિલ્હી સરકારે દારૂના ભાવમાં 70 ટકા વધારો કર્યો છે,
લખનઉ: દિલ્હી અને આંધ્રપ્રદેશ સરકારે દારૂના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. દિલ્હી સરકારે દારૂના ભાવમાં 70 ટકા વધારો કર્યો છે, જ્યારે આંધ્રપ્રદેશ સરકારે 50 ટકા વધારવાની જાહેરાત કરી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે જાહેરાત કરી છે કે દારૂના ભાવમાં કોઈપણ વધારો કરવામાં આવશે નહીં. યોગી આદિત્યનાથ સરકારે આ જાહેરાત કરી છે.
એવું કહેવામાં આવ્યું હતું કે દારૂની દુકાનો ખુલ્લી તેનો પ્રથમ દિવસ હતો જેને લઈને આટલી ભીડ જોવા મળી હતી પરતું ટૂંક સમયમાં જ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને લોકડાઉનના નિયમોનું પાલન થાય એ રીતે દારૂનું વેચાણ કરવામાં આવશે.
લોકડાઉનના પહેલા દિવસે ઉત્તર પ્રદેશમાં 300 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો. કેંદ્ર સરકાર દ્વારા તમામ ઝોનમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન 3ને લઈને કેંદ્ર સરકાર દ્વારા ગ્રીન,ઓરેન્જ અને રેડ ઝોન બનાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement