શોધખોળ કરો

હંમેશાથી ટેસ્ટ ક્રિકેટમાં છાપ છોડવા માંગતો હતોઃ બુમરાહ

તેને વન-ડે સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવતો હતો પરંતુ જ્યારે તેને તક મળી તો તેણે સાબિત કરી દીધું કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં સુપરહીટ છે.

નવી દિલ્હીઃ પોતાના કરિયરની શરૂઆતમાં વન-ડે અને ટી-20નો સ્પેશ્યાલિસ્ટ બોલર તરીકે જાણીતા જસપ્રીત બુમરાહે શુક્રવારે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં પણ મરજી અનુસાર સફળતા મળવી સ્વપ્ન સાચુ થવા બરોબર છે. બુમરાહે 12 ટેસ્ટમાં 62 વિકેટ ઝડપી છે. તેને વન-ડે સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવતો હતો પરંતુ જ્યારે તેને તક મળી તો તેણે સાબિત કરી દીધું કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં સુપરહીટ છે. બુમરાહે અહીં એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, મારા માટે ટેસ્ટ ક્રિકેટ ખૂબ મહત્વપૂર્ણ હતું અને હું હંમેશા ટેસ્ટ ક્રિકેટ રમવા માંગતો હતો. હું એવો ક્રિકેટર નથી બનવા માંગતો જે ટી-20 અને વન-ડે જ રમે. હું ટેસ્ટ ક્રિકેટને ખૂબ મહત્વ આપું છું. હું હંમેશા ટેસ્ટમાં છાપ છોડવા માંગતો હતો. બુમરાહે કહ્યું કે, મારું માનવું રહ્યું છે કે હું પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સારુ પ્રદર્શન કર્યું છે અને ટેસ્ટમાં પણ કરી શકું છું. હાલમાં સફર શરૂ થઇ છે. ફક્ત 12 ટેસ્ટ મેચ રમી છે પરંતુ આ સ્વપ્ન સાચુ થવા જેવું છે. તેણે કહ્યું કે, સફેદ જર્સીમાં રમવું એ ખૂબ અહેસાસ અલગ છે. ટીમની સફળતામાં યોગદાન આપવાથી મને ખૂબ સંતોષ મળે છે. ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય બોલર બનનાર બુમરાહે કહ્યું કે, વધુમાં વધુ ટેસ્ટ ક્રિકેટ રમીને આત્મવિશ્વાસ વધે છે  અને આ કારણે ફોર્મ સારુ રહી શકે છે.

ટોપ સ્ટોરી

Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન

ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget