શોધખોળ કરો

સરહદ પર તણાવ વચ્ચે નેવી કરી રહી છે વિશાળ અભ્યાસની તૈયારી

નવી દિલ્લી: સરહદ પર પાકિસ્તાની સૈના દળો સાથે ચાલી રહેલા ભારે ગોળીબાર વચ્ચે ભારત, દુશ્મનની કોઈ પણ હરકતનો મૂંહતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આર્મી અને વાયુસેનાએ પોતાના તરફથી સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય તૈયારીઓ પુરી કરી દીધી છે. આ ક્રમમાં હવે નૌસેના આગામી અઠવાડિયે અરબ સાગરમાં એક મહત્વના અભ્યાસના ભાગરૂપે ‘પશ્ચિમ લહર’ને અંજામ આપવા જઈ રહ્યું છે. એક અંગ્રેજી અખબારના મતે, ‘પશ્ચિમ લહર’ અભ્યાસ અગાઉ કરવામાં આવેલ ડિફેંસ ઑફ ગુજરાત એક્સસાઈઝ (ડીજીએક્સ)નો એક મોટું રૂપ છે, જેનો હેતુ પોતાની યુદ્ધક તૈયારીઓની તપાસ કરવાનું અને પાણીના રસ્તાથી આતંકી હુમલાથી બચવાની તૈયારી કરવાનું છે. આ અભ્યાસ 2 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન મુંબઈના વેસ્ટર્ન નેવલ કમાંડ પર કરવામાં આવશે. પશ્ચિમી તટ પર એક વિશાળ સેનાના અભ્યાસ માટે 40થી વધુ જંગી મોટા અને સબમરિનો સિવાય લડાકુ વિમાન, ટોહી વિમાન અને ડ્રોન્સ પહેલાથી ત્યાં પહોંચી ગયા છે. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં પૂર્વી જળવિસ્તારોમાં પોતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Embed widget