શોધખોળ કરો

BJP અધ્યક્ષ અમિત શાહનો સવાલ- જૂની નોટ બંધ થતાં કેજરીવાલ-માયાવતી-મુલાયમ પરેશાન કેમ?

નવી દિલ્લીઃ આઠ નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી તરફથી 500 અને 1000ની નોટ  પર બેન કરવા નિર્ણય પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ કરી વિરોધીઓ પર નિશાન સાધ્યુ હતું. શાહે બસપાના વડા માયાવતી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, સપાના વડા મુલાયમસિંહ યાદવ અને વડાપ્રધાન મમતા બેનર્જીનું નામ લઇને તેમના પર કાળા ધન રાખનારા લોકોનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. શાહે જણાવ્યુ હતું કે, આ લોકો વડાપ્રધાન મોદીએ કરેલા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેનો  સીધો અર્થ થાય છે તે લોકો કાળા ધન રાખનારા લોકોના સમર્થનમાં છે. શાહે કહ્યું કે, હવે એ લોકોએ જવાબ આપવો જોઇએ. આ નિર્ણયનો ચૂંટણી સાથે કોઇ સંબંધ  નથી. આ નિર્ણયનો સૌથી વધારે પ્રભાવ માયાવતી પર થશે. શાહના મતે આ નિર્ણયથી કાળા નાણા અને આતંક વિરુદ્ધની લડાઇમાં મદદ મળશે. શાહના મતે હાલમાં લોકોને મુશ્કેલી પડી રહી છે પરંતુ એક બે દિવસમાં મુશ્કેલીઓ પુરી રીતે ખત્મ થઇ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો

ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget