શોધખોળ કરો

મજબૂત ઇચ્છાશક્તિ વાળા વડાપ્રધાન છે PM મોદી, કોઇ વિચારે પણ નહીં એવું કરી બતાવ્યુઃ અમિત શાહ

પીએમ મોદીની ઇચ્છશક્તિનો ઉલ્લેખ કરતાં અમિત શાહે લખ્યું છે કે, આ પણ મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ જ છે, વિકટ રાજકીય પરિસ્થિતિમાં પણ તેમને કઠીન નિર્ણય લીધા છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારની ઉપલબ્ધિઓ અને નીતિને લઇને હિન્દી સમાચાર પત્ર દૈનિક જાગરણમાં એક લેખ લખ્યો છે, લેખમાં અમિત શાહે પીએમ મોદીને મજબૂત ઇચ્છાશક્તિ વાળા પીએમ ગણાવ્યા છે. અમિત શાહે લખ્યું કે, કોઇપણ સરકાર ક્યારેય વિચારી પણ ના શકે એવા પગલા આપણા પીએમ મોદીએ લીધા છે, ગૃહમંત્રીએ કહ્યું કે, કલમ 370 અને 35એ હટાવવાનો નિર્ણય, અર્થવ્યવસ્થા અને ચંદ્રયાન સહિતના મુદ્દાઓ પર મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મજબૂત ઇચ્છાશક્તિ વાળા વડાપ્રધાન છે PM મોદી, કોઇ વિચારે પણ નહીં એવું કરી બતાવ્યુઃ અમિત શાહ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા અમિત શાહે લખ્યું કે, મોદી સરકારની નીતિઓ ગરીબોના કલ્યાણ, લોકોનું જીવન બદલવા પર કામ કરી રહી છે. વધુમાં લખ્યુ કે, જનધન, મુદ્રા, સૌભાગ્ય, સ્વચ્છ ભારત, શ્રમયોગી માનધન પેન્શન, કિસાન પેન્શન અને લધુ વ્યાપારી માનધન જેવી યોજનાઓના માધ્યમથી સરકારે સામાન્ય માણસના જીવનસ્તરને ઉપર લાવવવા અને સામાજિક અને આર્થિક રીતે મજૂબત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મજબૂત ઇચ્છાશક્તિ વાળા વડાપ્રધાન છે PM મોદી, કોઇ વિચારે પણ નહીં એવું કરી બતાવ્યુઃ અમિત શાહ પીએમ મોદીની ઇચ્છશક્તિનો ઉલ્લેખ કરતાં અમિત શાહે લખ્યું છે કે, આ પણ મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ જ છે, વિકટ રાજકીય પરિસ્થિતિમાં પણ તેમને કઠીન નિર્ણય લીધા છે. મજબૂત ઇચ્છાશક્તિ વાળા વડાપ્રધાન છે PM મોદી, કોઇ વિચારે પણ નહીં એવું કરી બતાવ્યુઃ અમિત શાહ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ

વિડિઓઝ

Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
Embed widget