શોધખોળ કરો

AAP ધારાસભ્ય ફુલ્કાનું વિવાદીત નિવેદન- અમૃતસરનો હુમલો સૈન્ય અધ્યક્ષે કરાવ્યો હોઇ શકે છે

નવી દિલ્હીઃપંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા એચએસ ફુલ્કાએ વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે અમૃતસરમાં નિરંકારી ભવનમાં થયેલા આતંકી હુમલા માટે સૈન્ય અધ્યક્ષ વિપિન રાવતને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, સૈન્ય અધ્યક્ષ વિપિન રાવત પંજાબમાં આવીને બોલી ગયા હતા કે રાજ્ય પર આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. બની શકે છે કે તેમણે જ પોતાના લોકો પાસે વિસ્ફોટ કરાવ્યો હોય જેથી તેમનું નિવેદન ખોટું સાબિત ના થાય. બીજી તરફ ફુલ્કાના આ નિવેદનની કોગ્રેસે ટીકા કરી હતી. પંજાબ કોગ્રેસના પ્રવક્તા રાજકુમાર વેરકાએ ફુલ્કાને માનસિક અસ્થિર ગણાવતા કહ્યું કે, આર્મી ચીફ અને સૈનિક આપણી શાન છે. તેમના વિશે આ પ્રકારના નિવેદન આપીને ફુલ્કાએ દેશની આર્મી અને આર્મી ચીફનું અપમાન કર્યું છે. કોગ્રેસે ફુલ્કા માફી માંગે તેવી માંગણી કરી છે. નોંધનીય છે કે અમૃતસરના રાજાસાંસી ગામમાં રવિવારે સવારે એક વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 22 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટની તપાસ માટે એનઆઇએની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. રિપોર્ટ પ્રમાણે, બે બાઇક સવારો આવ્યા હતા અને તેમણે ગ્રેનેડ ફેકી ભાગી ગયા હતા. યુવકોએ સત્સંગ દરમિયાન ગ્રેનેડ ફેંક્યા હતા.

ટોપ સ્ટોરી

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ

Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Embed widget