શોધખોળ કરો

અન્ના હઝારે એ કેજરીવાલ સાથે છેડો ફાડ્યો, કહ્યું- હવે અમારે કોઈ સંબંધ નથી

નવી દિલ્લી: સમાજસેવી અન્ના હઝારેએ અરવિંદ કેજરીવાલ સાથે કોઈ સંબંધ ન હોવાનુ જાહેર કર્યુ છે. જો કે કેજરીવાલ હંમેશા અન્ના સાથેના પોતાના સારા સંબંધોની વાત કરે છે. જે કેજરીવાલની દરેક વાત પર અન્ના આંખો બંધ કરીને વિશ્વાસ કરતા, હવ તેની જ સાથે અન્નાને કોઈ સંબંધ રાખવા નથી. જ્યારે અન્નાને દિલ્લીમાં કેજરીવાલ સરકાર પર લાગી રહેલા કૌભાંડના આરોપો અને આપ ધારાસભ્યોની ગેરવર્તણૂક અંગે સવાલ પૂછવામાં આવતા અન્નાએ તેનો જવાબ આપવાનું ટાળ્યુ હતું. સોમવારે મુંબઈમાં અન્ના હઝારે પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર લૉંચ થયું હતું. દિલ્લીના રામલીલા મેદાનમાં જે અન્નાના આંદોલનની તાકાત દેશ અને દુનિયાએ જોઈ તેને ફિલ્મના પડદા પર નિર્દેશક શશાંક ઉધાપુરકર લાવી રહ્યા છે. ફિલ્મમાં અન્નાના આંદોલનમાં મુખ્ય રહેલા અરવિંદ કેજરીવાલની ભૂમિકા હશે કે નહિ તે અંગે અન્નાને પણ ખબર નથી.
પોતાના પર બની રહેલી આ ફિલ્મથી અન્ના ઘણા ખુશ છે. અન્નાને કેજરીવાલ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ કે, મન ખબર નથી ખોટુ શુ છે અને સાચુ શું, પણ છાપામાં વાંચુ છુ ત્યારે મને દુખ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ

Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ

દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે 2 દિવસ વર્ક ફૉર્મ હૉમનો આદેશ, પ્રાઇવેટ ઓફિસોનું શું થશે ?

વિડિઓઝ

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા
UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત
Morbi Corporation : મોરબી મનપાના મેયરને લઈ મામલો ગરમાયો, ચર્ચા પડતી મૂકવી પડી
Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ

IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ

મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 

SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 

Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ

Embed widget