શોધખોળ કરો

Amritsar: ગોલ્ડન ટેમ્પલ પાસે વધુ એક વિસ્ફોટ, પાંચ દિવસમાં ત્રીજો વિસ્ફોટ

પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે મોડી રાત્રે વધુ એક વિસ્ફોટ થયો હતો.

Amritsar Blast Near Golden Temple: પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે મોડી રાત્રે વધુ એક વિસ્ફોટ થયો હતો. અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પાસે ગઈકાલે રાત્રે 12-12:30ની વચ્ચે બ્લાસ્ટ થયાની માહિતી મળતા જ પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસે કહ્યું હતું કે પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. આ બ્લાસ્ટ અગાઉ થયેલા બ્લાસ્ટથી લગભગ બે કિલોમીટર દૂર શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયો હતો. મોટો સવાલ એ છે કે હાઈ એલર્ટ હોવા છતાં અમૃતસરમાં વારંવાર આ બ્લાસ્ટ કોણ કરી રહ્યું છે?

5 દિવસમાં બ્લાસ્ટની ત્રીજી ઘટના

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પાસે પાંચ દિવસમાં બોમ્બ વિસ્ફોટની આ ત્રીજી ઘટના છે. સૌથી પહેલા 6 મેના રોજ ગોલ્ડન ટેમ્પલ તરફ જતા હેરિટેજ સ્ટ્રીટ પર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 8મી મેના રોજ એ જ જગ્યાએ બીજો બ્લાસ્ટ થયો હતો જેમાં એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ થઈ હતી. હવે ગઈ રાતના બ્લાસ્ટથી તેની ચિંતા વધી ગઈ છે.

પંજાબ પોલીસે શું કહ્યું?

મોડી રાત્રે થયેલા વિસ્ફોટ બાદ પંજાબના પોલીસ કમિશનર નૌનિહાલ સિંહે જણાવ્યું હતું કે, 12:15 કે 12:30 ની આસપાસ એક મોટો અવાજ સંભળાયો હતો, એવી શક્યતા છે કે તે વધુ એક વિસ્ફોટ હોઈ શકે છે પરંતુ તેની પુષ્ટી થવાની બાકી છે. અમને બિલ્ડિંગની પાછળ કેટલાક ટુકડા મળ્યા છે પરંતુ અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ટુકડાઓ બ્લાસ્ટ સાથે સંબંધિત છે કે કેમ. પોલીસે જણાવ્યું હતું કે જે જગ્યાએ બ્લાસ્ટ થયો તે શહેરની સૌથી સરાયમાંની એક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ

મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો બન્યાં જળમગ્ન
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો બન્યાં જળમગ્ન
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર

રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર

Embed widget