શોધખોળ કરો

corona vaccin Covovax: સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે કોરોનાની વધુ એક રસી Covovax, જાણો વિગતો

ઓગસ્ટ, 2020માં અમેરિકાની વેક્સિન કંપની નોવાવૈક્સ ઇંકે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા(SII)ની સાથે લાઇસન્સ કરારની જાહેરાત કરી હતી. નોવાવૈક્સે આ કરાર પોતાની કોવિડ 19 વેક્સિન 'કેન્ડિડેટ' નોવાવૈક્સ-સીઓ2373 ના વિકાસ અને વાણિજ્યિકરણ માટે કર્યો છે.

નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) ના સીઈઓ અદાર પૂનાવાલાએ શનિવારે કહ્યુ કે, ભારતમાં કોરોના વાયરસ (Corona virus) ની રસી કોવોવેક્સની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ રસીને સપ્ટેમ્બર 2021 સુધી ઉતારવામાં આવી શકે છે. 

ઓગસ્ટ, 2020માં અમેરિકાની વેક્સિન કંપની નોવાવૈક્સ ઇંકે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા(SII)ની સાથે લાઇસન્સ કરારની જાહેરાત કરી હતી. નોવાવૈક્સે આ કરાર પોતાની કોવિડ 19 વેક્સિન 'કેન્ડિડેટ' નોવાવૈક્સ-સીઓ2373 ના વિકાસ અને વાણિજ્યિકરણ માટે કર્યો છે. આ રસી ભારત અને નિચલા તથા મધ્ય આવક વર્ગના દેશોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

પૂનાવાલાએ ટ્વીટ કર્યુ, કોવોવૈક્સનું ભારતમાં પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ વેક્સિનનો વિકાસ નોવાવૈક્સ અને સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ભાગીદારીમાં કરવામાં આવી રહ્યો છે. આ રસીનું આફ્રિકી અને બ્રિટનમાં કોવિડ-19ના પ્રકારની વિરુદ્ધ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેની અસરકારકતા 89 ટકા છે. અમને આશા છે કે અમે આ રસીને સપ્ટેમ્બર 2021 સુધી રજૂ કરી શકીશું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મૂઝમાં માત્ર અમારા ખલાસીના થયા મોત, 60 દેશોની બેઠકમાં ભારતે વ્યક્ત કરી ચિંતા, દુનિયાને આપી ચેતવણી
હોર્મૂઝમાં માત્ર અમારા ખલાસીના થયા મોત, 60 દેશોની બેઠકમાં ભારતે વ્યક્ત કરી ચિંતા, દુનિયાને આપી ચેતવણી
Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget