શોધખોળ કરો

દારૂ માટે લાંબી લાઈનો લાગતા આ રાજ્યએ રાતોરાત દારૂ પર 70 ટકાનો ટેક્સ ઝીંકી દીધો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ સામાજિક અંતરના ફિયાસ્કાને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

નવી દિલ્હીઃ નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા પ્રકોપ અને લોકડાઉન 3.0 લાગુ થયા બાદ અપાયેલી છૂટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી. પરિણામે દિલ્હીમાં દારૂ મોંઘો થઈ ગયો. દિલ્હી સરકારે દારૂના વેચાણ પર સ્પેશિયલ કોરોના ફી લગાવવાનો નિર્ણય લીધો છે. આ નવો ટેક્સ એમઆરપી પર 70 ટકા લાગશે. વધેલા ભાવ મંગળવાર સવારથી જ લાગુ થઈ જશે. આ સાથે જ એક્સાઈઝ કમિશનરે પોલીસ કમિશનરને પત્ર લખીને કહ્યું કે દારૂની દુકાનો પર કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ મદદ કરે. હવે દિલ્હીમાં જે દારૂની બોટલ 1000 રૂપિયામાં મળતી હતી તે મંગળવારથી 1700 રૂપિયામાં મળશે. કોરોના ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકાયો છે પણ દારૂડિયાઓને તો બસ દારૂની બોટલ જ જોવા મળી રહી છે. જો કે રાતોરાત સરકારે ભીડ ઓછી કરવા માટે દારૂના ભાવ વધારી દીધા છે. કહેવાય છે કે રેટ વધી જવાથી હવે દુકાનો પર ભીડ ઘટશે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાની અનેક તસવીરો સામે આવ્યાં બાદ કેજરીવાલ સરકાર વિપક્ષના નિશાને આવી ગઈ હતી. દિલ્હીમાં 40 દિવસથી વધુ દિવસ બાદ દારૂની દુકાનો સોમવારે ખુલી હતી ત્યારે કેટલીક તો બંધ કરવી પડી હતી કારણ કે દુકાનની બહાર ભેગા થયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નહતાં. ભીડને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. દિલ્હીમાં દારૂની દુકાનો પર સામાજિક અંતરનું પાલન ન થતાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનએ કહ્યું કે જો આ પ્રકારની ઘટના ક્યાંય પણ બની રહી છે, તો તે મને વિચલિત કરે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, મને દુઃખી અને આશ્ચર્ય થાય છે કે કોઈ પણ સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, જો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે, તો તેની સમીક્ષા થવી જ જોઇએ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ સામાજિક અંતરના ફિયાસ્કાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો હવે અમને ખબર પડી કે સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું નથી. અમારે એ વિસ્તારને સીલ કરીને જે છૂટછાટ આપવામાં આવી રહી છે તે પરત લેવી પડશે. દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય માટે કડક પગલા ભરવા પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Embed widget