શોધખોળ કરો

અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ, 5 વર્ષના કામનો આપ્યો હિસાબ

કેજરીવાલે કહ્યું હતું કે સારી શિક્ષા અને મફત સ્વાસ્થ્ય સુવિધા દિલ્હીમાં 5 વર્ષના કાર્યકાળમાં આમ આદમી પાર્ટી સરકારની શીર્ષ ઉપલબદ્ધિઓ માંથી એક છે.

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં માત્ર થોડા દિવસો બાકી છે અને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની સરકારના 5 વર્ષના કામનો હિસાબ આપતા રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું છે. આ રિપોર્ટ કાર્ડામં છેલ્લા 5 વર્ષમાં કેજરીવાલ સરકાર દરમિયાન કરવામાં આવેલા મુખ્ય 10 કામોને કેંદ્રિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું દિલ્હીનું બજેટ 31 હજાર કરોડથી વધારીને 60 હજાર કરોડ થયું છે. અરવિંદ કેજરીવાલે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં શીર્ષ ઉપલબદ્ધિઓ વચ્ચે સારી શિક્ષા, મફત સ્વાસ્થ્ય સુવિધાને પ્રમુખ ઉપલબદ્ધિઓમાં સ્થાન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે સારી શિક્ષા અને મફત સ્વાસ્થ્ય સુવિધા દિલ્હીમાં 5 વર્ષના કાર્યકાળમાં આમ આદમી પાર્ટી સરકારની શીર્ષ ઉપલબદ્ધિઓ માંથી એક છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, અમે જનતાના સેવક છીએ અને અમારી જવાબદારી છે કે અમે પોતાના પ્રદર્શનનો રિપોર્ટ કાર્ડ રજુ કરીએ. ગત ચૂંટણીમાં જે રીતે ઐતિહાસિક બહુમતી મળી હતી, અમે તે પ્રમાણે પાંચ વર્ષમાં તે પ્રકારે ઐતિહાસિક કામ કર્યા છે. કેજરીવાલે કહ્યું, અમારી સરકારે શિક્ષણ પર સારું કામ કર્યું છે. અમે શિક્ષણનું બજેટ ત્રણ ગણું કર્યું છે. જ્યારે સરકાર બની ત્યારે 6600 કરોડનું બજેટ હતું પણ આજે 15600 કરોડનું બજેટ છે. અમારી સરકાર બન્યા પહેલા બધી સ્કૂલમાં 17000 ક્લાસ રુમ બન્યા હતા. આજે પાંચ વર્ષની અંદર અમે 20 હજાર બીજા નવા ક્લાસ રૂમ બનાવ્યા છે. સાથે આ વખતે દિલ્હીના 32 લાખ લોકોના લાઇટ બિલ શૂન્ય આવ્યા છે.

ટોપ સ્ટોરી

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
Embed widget