શોધખોળ કરો

આસામના મુખ્યમંત્રીનો આબાદ બચાવ, એરપોર્ટ પર કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ

અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મુખ્યમંત્રી સલામત છે

નવી દિલ્હીઃઆસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના હેલિકોપ્ટરમાં ઉડાણ ભર્યાના થોડા સમય બાદ ખામી સર્જાતા લીલીબાડી એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મુખ્યમંત્રી સલામત છે. ગુવાહાટીથી લખીમપુર જઇ રહેલા સોનોવાલના હેલિકોપ્ટરના પાયલટ માટે આસામ અને અરુણાચલપ્રદેશ  સરહદ પાસે બાંદરદેવામાં વાદળોમાં થઇને પર્વત વિસ્તાર પાર કરવો મુશ્કેલ થઇ ગયો હતો. અધિકારીઓએ કહ્યુ કે, પાયલટને ઉંચાઇ વધારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હેલિકોપ્ટરને ત્રણ ચક્કર મારવા પડ્યા હતા. ત્યારબાદ લીલાબાડી એરપોર્ટ પર હેલિકોપ્ટરનું સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. મુખ્યમંત્રી પોતાના મીડિયા સલાહકાર ઋષિકેશ ગોસ્વામી અને જિલ્લા પોલીસ અધિક્ષક મોંટૂ ઠાકુરિયા સાથે હેલિકોપ્ટરમાં સવાર હતા.

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget