શોધખોળ કરો

Baba Vanga Predictions 2025: બાબા વેંગાની 2025ની ભવિષ્યવાણી ભયાનક, યુદ્ધના ખતરાના સંકેત

Baba Vanga Predictions 2025: 31 જાન્યુઆરી 1911ના રોજ થયો હતો. વાવાઝોડાના કારણે બાબા વેંગાએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. જે પછી તેણે ભવિષ્ય જોવાનું શરૂ કર્યું.

Baba Vanga Predictions 2025:  બાબા વેંગાના પિતા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બલ્ગેરિયન આર્મીમાં ફરજ બજાવતા હતા, બીજી તરફ, તેમની માતાએ પણ ટૂંક સમયમાં બાબા વેંગાને છોડી દીધો, જેના કારણે તેઓ તેમનો મોટાભાગનો સમય પડોશીઓ અને નજીકના મિત્રો સાથે વિતાવતા હતા. બ્રેસ્ટ કેન્સરને કારણે 11 ઓગસ્ટ, 1911ના રોજ બાબા વેંગાનું અવસાન થયું હતું. મરતા પહેલા તેણે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જે બિલકુલ સાચી સાબિત થઈ હતી. ચાલો જાણીએ બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી કઈ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.

આ ભવિષ્યવાણી સાચી પડી

બાબા વેંગાએ બીજા વિશ્વ યુદ્ધ વિશે ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ.

બાબા વેંગાએ સોવિયેત સંઘ, ચેકોસ્લોવાકિયા અને યુગોસ્લાવિયાના વિઘટનની પણ આગાહી કરી હતી.

ચેર્નોબિલ દુર્ઘટનાની આગાહી પણ સાચી સાબિત થઈ.

બાબા વેંગાએ ઝાર બોરિસ III ના મૃત્યુની તારીખ પણ જાહેર કરી હતી.

તેણે રશિયન સબમરીન કુર્સ્કના ડૂબવાની પણ વાત કરી હતી.

પ્રિન્સેસ ડાયનાના મૃત્યુની તારીખ જાહેર કરી હતી

ઉત્તર બલ્ગેરિયામાં 1985ના ભૂકંપની આગાહી પણ કરી હતી.

અમેરિકામાં 9/11ના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.

2004ની સુનામીની આગાહી કરવામાં આવી હતી.

આગામી આગાહી શું છે?

યુરોપમાં વર્ષ 2025માં મોટો સંઘર્ષ જોવા મળી શકે છે. જેના કારણે યુરોપની અડધી વસ્તી નાશ પામશે.

યુરોપિયન દેશોમાં વર્ષ 2043 સુધીમાં મુસ્લિમ શાસન હશે.

વર્ષ 2076માં સમગ્ર વિશ્વ સામ્યવાદી શાસન અપનાવવાનું શરૂ કરશે.

બાબા વેંગાએ કહ્યું કે વર્ષ 5079માં કુદરતી ઘટનાને કારણે વિશ્વનો અંત શક્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
Embed widget