શોધખોળ કરો

બીજેપીમાં જોડાઇ બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ, બોલી- પીએમ મોદી સાથે કામ કરવુ મારુ સૌભાગ્ય

બીજેપીમાં સામેલ થયા બાદ સાયનાએ કહ્યું કે મારુ સૌભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશ માટે કામ કરીશ. સાયના નેહવાલ હવે દિલ્હી ચૂંટણીમાં બીજેપી માટે પ્રચાર પણ કરશે

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીની વચ્ચે બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલએ બીજેપી જોઇન કરી લીધુ છે. દિલ્હી કાર્યાલયમાં પાર્ટી મહાસચિવ અરુણ સિંહે સાયનાને પાર્ટીની સદસ્યતા અપાવી છે. બીજેપીમાં સામેલ થયા બાદ સાયનાએ કહ્યું કે મારુ સૌભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશ માટે કામ કરીશ. સાયના નેહવાલ હવે દિલ્હી ચૂંટણીમાં બીજેપી માટે પ્રચાર પણ કરશે. પાર્ટીમાં સામેલ થયા બાદ સાયનાએ કહ્યું કે હુ આજે એવી પાર્ટીમાં સામેલ થઇ છુ, જે દેશ માટે કામ કરે છે. હું બહુજ હાર્ડ વર્કિગ છુ અને મને મહેનત કરતા લોકો પસંદ છે. હું જોઇ રહી છું કે નરેન્દ્ર મોદી દેશ માટે બહુ મહેનત કરે છે. તેમની સાથે હું પણ દેશ માટે કંઇક કરી શકુ તે મારા માટે સૌભાગ્ય હશે, અત્યારે મારા માટે બધુ નવુ છે પણ રાજનીતિમાં રસ રાખવો સારી વાત છે. બીજેપીમાં જોડાઇ બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ, બોલી- પીએમ મોદી સાથે કામ કરવુ મારુ સૌભાગ્ય હરિયાણાના હિસારમાં જન્મી સાયના હાલ વર્લ્ડ રેન્કિંગમાં આઠમા નંબરની બેડમિન્ટન ખેલાડી છે. સાયના નેહવાલે કેટલીક વાર દેશનુ નામ રોશન કર્યુ છે. ફિલ્મી પડદા પર પણ સાયના નેહવાલની બાયૉપિક આવી રહી છે, આ ફિલ્મમાં પરિણીતી ચોપડા સાયના નેહવાલની ભૂમિકામાં દેખાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

Ketan Murder Case: મારી પુત્રી દોષિત હોય તો તેને પણ એજ કિલ્લા પરથી ફેંકી દો, સિયાના પિતાએ શું કહ્યું, જુઓ વીડિયો

Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

Free Water: હોટલ-રેસ્ટોરન્ટની મનમાની નહીં ચાલે, ગ્રાહકોને મફતમાં આપવું પડશે પીવાનું પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 

INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 

વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Embed widget