શોધખોળ કરો

'તારી બહેનને પ્રેમ કરું છું... ' વિરોધ કરવા પર 10માં ધોરણનાં વિદ્યાર્થીને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો

UP News: બરેલીમાં બહેન સાથે છેડછાડનો વિરોધ કરવા પર ગુંડાઓએ દસમા ધોરણના વિદ્યાર્થીને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો. આ મામલામાં પોલીસે ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.

Bareilly News: યુપીના બરેલીમાં બહેન સાથે છેડછાડનો વિરોધ કરવા પર છેડતીખોરોએ તેના ભાઈ સાથે મારપીટ કરીને તેની હત્યા કરી નાખી. જણાવવામાં આવ્યું કે, આરોપીઓએ તેને કહ્યું કે તેઓ તેની બહેનને પ્રેમ કરે છે, જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો આરોપી છોકરાઓએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી. આરોપી છોકરાઓએ લાકડી ડંડા અને રોડથી તેને બેરહેમીથી માર્યો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટના બરેલીના શીશગઢ થાણા વિસ્તારમાંથી સામે આવી છે.

આ સંબંધમાં જણાવવામાં આવ્યું કે, 14 વર્ષનો અર્સિલ જે હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો તેને છેડતીખોરોએ માર મારીને મારી નાખ્યો. જણાવવામાં આવ્યું કે, શીશગઢ થાણા વિસ્તારમાં હાઈસ્કૂલનો વિદ્યાર્થી અર્સિલ પોતાના ઘરેથી દુકાને સામાન લેવા જઈ રહ્યો હતો, ત્યારે જ ત્યાંનાં જ અફઘાને તેને રોકી લીધો અને કહ્યું કે હું તારી બહેનને પ્રેમ કરું છું. વિદ્યાર્થીએ જ્યારે અફઘાનની વાતનો વિરોધ કર્યો તો તેણે પોતાના કામરાન, અદનાન અને નજરાનને પણ બોલાવી લીધા અને પછી વિદ્યાર્થીને બેરહેમીથી મારવાનું શરૂ કરી દીધું. આરોપીઓએ વિદ્યાર્થીને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તે બેભાન નહીં થઈ ગયો. આ પછી આરોપીઓ તેને ત્યાં જ મરણાસન્ન હાલતમાં છોડીને ભાગી ગયા.

જ્યારે મારપીટની ઘટનાની જાણકારી વિદ્યાર્થીના પરિવારજનોને થઈ તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ તરફ લઈ જવા લાગ્યા. તે જ સમયે વિદ્યાર્થીએ રસ્તામાં જ દમ તોડી દીધો. વિદ્યાર્થીના કાકાએ આ મામલામાં આરોપી ચારેય ભાઈઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.

મારપીટની ઘટના પર પોલીસે શું કહ્યું?

આ ઘટના અંગે સીઓ અરુણ કુમારે માહિતી આપતા જણાવ્યું કે, 14 વર્ષના અર્સિલ સાથે કેટલાક બાળકો સાથે મારપીટ થઈ હતી. બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શીશગઢ થાણામાં 4 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 2 બાળકોને પૂછપરછ માટે થાણે લાવવામાં આવ્યા છે. બાળકનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે.

મૃતકના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓ ફરાર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ યુવતીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પણ કંઈક કર્યું હતું. ત્યારથી વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. મામલો હત્યા સુધી પહોંચશે આનો કોઈને ખ્યાલ નહોતો.

આ પણ વાંચોઃ

હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ

ટોપ સ્ટોરી

શિક્ષક બનવાના નિયમો બદલાશે! B.Ed-TET માળખામાં મોટા સુધારાની તૈયારી, જાણો નવા નિયમો
શિક્ષક બનવાના નિયમો બદલાશે! B.Ed-TET માળખામાં મોટા સુધારાની તૈયારી, જાણો નવા નિયમો
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
પંજાબ ચૂંટણી માટે AAP ની પહેલી યાદી જાહેર, CM માન આ સીટ પરથી લડશે ઈલેક્શન
પંજાબ ચૂંટણી માટે AAP ની પહેલી યાદી જાહેર, CM માન આ સીટ પરથી લડશે ઈલેક્શન

વિડિઓઝ

Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી: હવામાન વિભાગ
PM Modi In Kevadia: નર્મદાને PM મોદીની વિકાસકાર્યોની ભેટ , એકતાનગરમાં ₹400 કરોડનાં કામોનું લોકાર્પણ
Sardar Patel Jayanti 2026: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ
ISRO NVS-03 Launched: ISROની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, NVS-03 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
PM મોદીએ એકતાનગરને આપી 400 કરોડથી વધુની ભેટ, હોટેલ, રેનફોરેસ્ટ અને ઈકો ટ્રેલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
PM મોદીએ એકતાનગરને આપી 400 કરોડથી વધુની ભેટ, હોટેલ, રેનફોરેસ્ટ અને ઈકો ટ્રેલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
કેન્દ્રનો મોટો નિર્ણય: DR વધીને 63% થયો, જાણો OPS-UPS પેન્શનમાં દર મહિને કેટલો વધારો થશે?
કેન્દ્રનો મોટો નિર્ણય: DR વધીને 63% થયો, જાણો OPS-UPS પેન્શનમાં દર મહિને કેટલો વધારો થશે?
Embed widget