શોધખોળ કરો

Bear Grylls ને યાદ આવ્યા પીએમ મોદી, ફોટો શેર કરીને કહી આ મોટી વાત

ગ્રિલ્સે ટ્વીટ કરીને લખ્યું, મારા પસંદગીના ફોટોમાંથી એક. ડિસ્કવરી જંગલ એડવેંચર દરમિયાન ભીંજાયા બાદ પ્રધાનમંત્રી મોદી સાથે એક ચા પીધી હતી. આ ક્ષણ જંગલ તમામમને બરાબરી પર લાવે છે તેમ યાદ અપાવે છે.

પ્રધાનમંત્રી મોદી 2019માં ડિસ્કવરી ચેનલની જાણીતી સીરિઝ મેન વર્સેઝ વાઇલ્ડમાં નજરે પડ્યા હતા. જેને બેયર ગ્રિલ્સે હોસ્ટ કર્યો હતો. હવે ગ્રિલ્સે તેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે અને પસંદગીની તસવીરો પૈકીની એક ગણાવી છે. ફોટોમાં ગ્રિલ્સ અને મોદી ચા પીતા નજરે પડી રહ્યા છે. પીએમ મોદીના આ એપિસોડનું શૂટિંગ વિશ્વ પ્રસિદ્ધ જિમ કાર્બેટ નેશનલ પાર્કમાં થયું હતું. ગ્રિલ્સે ટ્વીટ કરીને લખ્યું, મારા પસંદગીના ફોટોમાંથી એક. ડિસ્કવરી જંગલ એડવેંચર દરમિયાન ભીંજાયા બાદ પ્રધાનમંત્રી મોદી સાથે એક ચા પીધી હતી. આ ક્ષણ જંગલ તમામમને બરાબરી પર લાવે છે તેમ યાદ અપાવે છે.
આ સ્પેશિયલ એપિસોડમાં પીએમ મોદી અને ગ્રિલ્સ જંગલમાં વરસાદ અને ઠંડીનો સામનો કરતા જોવા મળ્યા હતા. જેમાં બરફના કારણે થીજી ગયેલી નદીને પાર કરવા ગ્રિલ્સ રસ્તો બનાવતો જોવા મળ્યો હતો. પીએમ મોદીએ શોના પ્રીમિયર પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, વર્ષોથી પ્રકૃતિ વચ્ચે પહાડો અને જંગલમાં રહ્યો છું. તેના મારા જીવન પર મોટો પ્રભાવ છે. તેથી મને રાજનીતિથી અલગ જીવન પર કેન્દ્રિત એક વિશેષ કાર્યક્રમ અંગે પૂછવામાં આવ્યું અને તે પણ પ્રકૃત્તિ વચ્ચે, તો મને તેમાં ભાગ  લેવાની ઇચ્છા થઈ અને સામેલ થયો.

ટોપ સ્ટોરી

નવરાત્રિ પુરૂ થવાના સમયે જ ડ્રેસ રિર્ટન કરવાનો ખેલ થયો શરૂ, વાયરલ વીડિયો પર યુઝર્સે કરીઆ કમેન્ટ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget