શોધખોળ કરો
Advertisement
બ્રેક ફેઇલ થવાથી મોટી દૂર્ઘટના, યુપીમાં ત્રણ ટ્રક એકબીજા સામે ટકરાયા, 5ના મોત 5 ઇજાગ્રસ્ત
માહિતી પ્રમાણે, બ્રેક ફેલ થવાના કારણે ત્રણ ટ્રક એકબીજા સામે ટકરાયા હતા, લાશો ટ્રકમાં એવી રીતે ફસાઇ કે તેને કટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના બિઝનૌરમાં મોટી દૂર્ઘટના ઘટી છે, પુરઝડપે આવી રહેલા ત્રણ ટ્રક એકબીજા સામે ટકરાઇ જતાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
માહિતી પ્રમાણે, બ્રેક ફેલ થવાના કારણે ત્રણ ટ્રક એકબીજા સામે ટકરાયા હતા, લાશો ટ્રકમાં એવી રીતે ફસાઇ કે તેને કટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
આ દૂર્ઘટના લગભગ સવારે 4 વાગે ઘટી, હતી હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, ત્રણેય ટ્રકોને પોલીસે પોતાના કબજામાં લઇ લીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement