શોધખોળ કરો

Bihar Assembly Elections 2020: પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેય JDUમાં થયા સામેલ, જાણો વિગત

ચૂંટણી મેદાનમાં ઉતરવાની અટકળો વચ્ચે વીઆરએસ લઈ ચુક્લા પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વ પાંડેય શનિવારે સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરવાં જેડીયુ ઓફિસ પહોંચ્યા હતા.

પટનાઃ બિહારના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વીઆરએસ લઈ ચુકેલ પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વ પાંડેય જેડીયુમાં સામેલ થઈ ગયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ખુદ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. આ દરમિયાન મંત્રી અશોક ચૌધરી, સાંસદ લલન યાદવ સહિત જેડીયૂના નેતા હાજર રહ્યા હતા. ચૂંટણી મેદાનમાં ઉતરવાની અટકળો વચ્ચે વીઆરએસ લઈ ચુક્લા પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વ પાંડેય શનિવારે સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરવાં જેડીયુ ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન પાર્ટી કાર્યાલયમાં મીડિયાની એન્ટ્રી પૂરી રીતે બેન હતી.
કોરોના કાળની વચ્ચે 25 સપ્ટેમ્બર બિહાર વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર થઇ હતી. વિધાનસભાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, છેલ્લા કલાક દરમિયાન કોરોના દર્દીઓ મત નાંખી શકશે. બિહારમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કામાં 16 જિલ્લાની 71 વિધાનસભા વિસ્તારોમાં મતદાન થશે, બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 વિધાસભા વિસ્તારમાં મતદાન થશે, ત્રીજા તબક્કામાં 15 જિલ્લાના 78 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે. પહેલા ફેઝનુ મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર અને ત્રીજા તબક્કાનુ મતદાન 7 નવેમ્બરે થશે, જ્યારે મતગણતરી 10 નવેમ્બરે યોજાશે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget