શોધખોળ કરો

બિહારના પૂર્વ રાજ્યપાલના પુત્રએ મુંબઈમાં ખરીદી 100 કરોડની પ્રૉપટી, બન્યો ચર્ચાનો વિષય

નવી દિલ્લી: બિહારના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસ નેતા ડીવાઈ પાટિલના પુત્ર અજિંક્ય પાટિલે મુંબઈમાં લગભગ 100 કરોડ રૂપિયાની પ્રૉપટી ખરીદી છે, જેના પછી તે મીડિયામાં ચર્ચાનો વિષય બનેલા છે. અજિંક્યએ વર્લીના સિલ્વરીન ટૈરસ બિલ્ડિંગમાં એક ટ્રિપલ ડુપ્લેક્સ એપાર્ટમેંટ ખરીદ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ એપાર્ટમેંટ મુંબઈ શહેરમાં હાલના દિવસોમાં સૌથી પૉપ્પુલર જગ્યા છે. સિલ્વરીન ટેરસ 23 માળનું છે, જ્યાંથી સમુદ્રનો નજારો દેખાય છે. આ વિસ્તાર શહેરની સૌથી મોંઘી પ્રૉપટીમાંથી એક છે. અજિંક્યની આ ડીલને રીયલ્ટી સેક્ટરથી જોડાયેલા લોકો ગેમચેંજર ગણાવી રહ્યા છે કારણ કે આ સોદો એવા વખતે થયો છે જ્યાં મોંઘા ઘરોની ખરીદી-વેચાણનું બઝાર ઘણું સુસ્ત છે. એક અંગ્રેજી અખબાર પ્રમાણે, આ પ્રૉપટીને પાટિલના ફર્મ એઆઈપીએસ રિયલ સ્ટેટના નામે ખરીદવામાં આવ્યું છે. તેની સાથે સંબંધિત દસ્તાવેજો પર ફર્મના ડાયરેક્ટર્સમાંથી એક રાજેશ રાવરેનની સહી છે. આ અખબારે એક સૂત્રના હવાલેથી અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ પ્રૉપટીને લગભગ 95.4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે અને સ્ટેંપ ડ્યુટી લગભગ 4.7 કરોડની છે. જ્યારે પાટિલની કંપનીના પ્રવક્તા દિલીપ કવાદે આ ડીલની પુષ્ટિ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Embed widget